વીડિયો / વરસાદનાં કારણે ગીર પંથકમાં પ્રકૃતિ ખીલી ઉઠી, જુઓ ડ્રોનની નજરથી અદભુત નજારો

Due to the rain, the nature flourished in the Gir  see the wonderful view of Draon

Divyabhaskar.com

Jul 05, 2019, 06:39 PM IST

ગીર:ગીર સોમનાથ પંથકમાં વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા બન્યું છે. પ્રકૃતિ જાણે છોળે કલાએ ખીલી હોય તેવા દ્રશ્યો ડ્રોનના કેમેરામાં કેદ થયા છે. ચારે તરફ લીલીછમ ધરતી જોવા મળી રહી છે. આ સાથે જ વાદળછાયા વાતાવરણમાં પક્ષીઓનો કલબલાટ પણ સાંભળવા મળી રહ્યો છે. વરસાદી માહોલમાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. આમ વરસાદ બાદ ગીરનું વાતાવરણ નયનરમ્ય બની ગયું છે.

(રિપોર્ટ-જયેશ ગોંધીયા)

X
Due to the rain, the nature flourished in the Gir  see the wonderful view of Draon
Due to the rain, the nature flourished in the Gir  see the wonderful view of Draon
Due to the rain, the nature flourished in the Gir  see the wonderful view of Draon
Due to the rain, the nature flourished in the Gir  see the wonderful view of Draon
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી