તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીવમાં ફરવા આવેલા સહેલાણીઓ પર મોજુ ફરી વળ્યુ, એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં વહીને પરત ફર્યો, વીડિયો વાઈરલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરિયાનું મોજુ તમામ લોકો પર ફરી વળ્યું - Divya Bhaskar
દરિયાનું મોજુ તમામ લોકો પર ફરી વળ્યું

દીવ:ગંગેશ્વર નજીક દરિયા કિનારે ફરવા આવેલા સહેલાણીઓ પર મોજુ ફરી વળ્યું હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વાયુ વાવાઝોડાની અસરના પગલે તંત્રની મનાઈ હોવા છતાં ગંગેશ્વર નજીક સહેલાણીઓ બેસી મોજાની મજા માણી રહ્યાં હતા. તે દરમિયાન અચાનક દરિયાનું મોજુ તમામ લોકો પર ફરી વળ્યું હતું. જેમાંથી એક વ્યક્તિ દરિયાના પ્રવાહમાં વહી જાય છે અને પરત આવે છે. આમ મનાઈ હોવા છતાં પણ લોકો દરિયાના મોજાની મોજ માણતા જોવા મળ્યા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.