દીવ / વાણાંકબારમાં રહેતા આધેડનો મૃતદેહ દરિયામાંથી મળ્યો

છગનભાઈ દેવાભાઈ બામણીયાનો મૃતદેહ
છગનભાઈ દેવાભાઈ બામણીયાનો મૃતદેહ

  • પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી

Divyabhaskar.com

Jun 21, 2019, 12:32 PM IST

દીવ:વણાંકબારામાં રહેતા આધેડ વયના છગનભાઈ દેવાભાઈ બામણીયાનો મૃતદેહ દરિયામાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આધેડનો મૃતદેહ ગોમતી માતાના બીચ પરથી મળી આવ્યો હતો. જેથી સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરવામાં આવી હતી. જો કે કઈ રીતે આધેડ છગનભાઈનું મૃત્યુ થયું તે હજુ સુધી સામે આવ્યું નથી. લોક ચર્ચા મુજબ મૃતક છગનભાઈ પાણીમાં તરવામાં માહિર હતા. ત્યારે અચાનક તેનો મૃતદેહ મળી આવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હાલ મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

X
છગનભાઈ દેવાભાઈ બામણીયાનો મૃતદેહછગનભાઈ દેવાભાઈ બામણીયાનો મૃતદેહ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી