રણોત્સવ / સફેદ રણનું વિહંગાવલોકન, ટાપુ બન્યું હોવા છતાં ધસારો શરૂ

પાછોતરા વરસાદથી રણમાં હજુ પાણી ભરાયેલું છે.
પાછોતરા વરસાદથી રણમાં હજુ પાણી ભરાયેલું છે.

Divyabhaskar.com

Nov 06, 2019, 05:09 AM IST
ધોરડો: ધોરડોમાં રણવચાળે રણોત્સવનો પ્રારંભ થતા પ્રવાસીઓનો ધસારો શરૂ થઇ ગયો છે. તંબુનગરીમાં બુકિંગ શરૂ થઈ ચૂક્યું હોવાનું ટેન્ટસિટીના મેનેજર અમિત ગુપ્તાએ જણાવ્યું હતું. જોકે, પાછોતરા વરસાદથી રણમાં હજુ પાણી ભરાયેલું છે. આમ છતાં વીકએન્ડમાં મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટ્યા હતા.
X
પાછોતરા વરસાદથી રણમાં હજુ પાણી ભરાયેલું છે.પાછોતરા વરસાદથી રણમાં હજુ પાણી ભરાયેલું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી