• Home
  • Utility
  • Gadgets
  • Spyware virus is reaching the Missouri phone, the company has asked users to update their WhatsApp updates immediately.

વોટ્સએપ / મિસ્ડકોલથી ફોનમાં સ્પાઈવેર વાઇરસ પહોંચી રહ્યો છે, કંપનીએ યુઝર્સને તરત જ વોટ્સએપ અપડેટ કરવાનું કહ્યું

Spyware virus is reaching the Missouri phone, the company has asked users to update their WhatsApp updates immediately.
X
Spyware virus is reaching the Missouri phone, the company has asked users to update their WhatsApp updates immediately.

  • કંપનીએ કહ્યું - વોટ્સએપ દ્વારા ફોનમાં વાઇરસ અટેક થઈ શકે છે
  • ફોનમાંથી ફોટો, વીડિયો, કોન્ટેક્ટ, ચેટ વગેરે માહિતી ચોરી થવાનું જોખમ
  • ઈઝરાયેલની સાઇબર ઈન્ટેલિજન્સ કંપની NSO ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવી છે

divyabhaskar.com

May 15, 2019, 10:16 AM IST

ગેજેટ ડેસ્કઃ વોટ્સએપે જાસૂસી કરતાં સોફ્ટવેર સ્પાઈવેરથી સુરક્ષિત રહેવા માટે યુઝર્સને એપનું નવું વર્ઝન (2.19.139) તરત જ અપડેટ કરવાની સલાહ આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર, વોઇસ મિસ્ડકોલ દ્વારા સ્માર્ટફોનમાં એક સોફ્ટવેર ઓટોમેટિક ઈન્સ્ટોલ થઈ રહ્યું છે. તેનાથી ફોનમાં વાઇરસ અટેક અને ફોન ડેમેજ થવાનું જોખમ રહેલું છે. યુઝર્સના માત્ર ફોન જ નહીં કેમેરા, માઇક, ઇ-મેઇલ સહિતની માહિતી હેક કરી લે છે. ન્યુયોર્ક ટાઇમ્સના રિપોર્ટમાં આ અંગે ખુલાસો થતા સોશિયલ મીડિયામાં હલચલ મચી ગઇ છે. આ સ્પાઇવેર કહેવાતી ઈઝરાયેલની સાઇબર ઈન્ટેલિજન્સ કંપની NSO ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવી છે.

હેકર સ્માર્ટફોનને સીધો પોતાના કન્ટ્રોલમાં લઈ શકે છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી