બૅન / ફેસબુકે હિંસાનું લાઈવ સ્ટ્રીમિંગ રોકવા માટે વન સ્ટ્રાઇક પૉલીસી બનાવી, એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાશે

Facebook imposes restrictions on live streaming to prevent future abuse
X
Facebook imposes restrictions on live streaming to prevent future abuse

  • આ પ્રતિબંધ આવતા અઠવાડિયાંથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એમ બંને એપમાં લાગુ પડશે

divyabhaskar.com

May 15, 2019, 05:05 PM IST

ગેજેટ ડેસ્ક: ફેસબુકે લાઈવ સ્ટ્રીમિંગ હિંસા રોકવા માટે એક અગત્યનો નિર્ણય લીધો છે. કંપનીએ ન્યૂ ઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ પર થયેલા હુમલા બાદ આ નિર્ણય લીધો. ફેસબુકના 'ઇન્ટીગ્રિટી' વાઇસ પ્રેસિડન્ટ રોસેને કહ્યું કે, જે લોકોએ નિયમ તોડ્યા છે, તેમની ઉપર ફેસબુકનું લાઈવ સ્ટ્રીમિંગ ફીચરના ઉપયોગ પર પ્રતિબંધ મુકાશે. એટલે કે યુઝર હવે ફેસબુકની વોલ પર હિંસાને લગતા કોઈ વીડિયોનું લાઈવ સ્ટ્રીમિંગ નહીં કરી શકે.

લાઈવ સ્ટ્રીમિંગ હિંસા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી