સેલ / વીવો S1 સ્માર્ટફોન આજથી ઓનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ, કિંમત 17,990 રૂપિયાથી શરૂ

The Vivo S1 smartphone is available for sale online today, starting at Rs 17,990

  • અત્યારે માત્ર 4જીબી રેમ અને 128જીબી સ્ટોરેજવાળું વેરિઅન્ટ ઓનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ છે. 
  • રેમ અને સ્ટોરેજના હિસાબથી તે ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે-4GB+128GB, 6GB+64GB, 6GB+128GB
  • રિલાયંસ જિયો પોતાના ગ્રાહકોને 10 હજાર રૂપિયા સુધીનું બેનિફિટ આપશે. 

Divyabhaskar.com

Aug 14, 2019, 05:45 PM IST

ગેજેટ ડેસ્ક. વીવો S1 બુધવારથી ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ખરીદી શકાશે. સૌથી પહેલા તેનું 4GB રેમવાળું વેરિઅન્ટ ઓનલાઈન વેચવામાં આવશે. તેને ફ્લિપકાર્ટ, એમેઝોન અને વીવી ઈ-સ્ટોર પરથી ખરીદી શકાશે. થોડાક સમય બાદ તેના 6GB રેમવાળું વેરિઅન્ટ પણ ઓનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આ સ્માર્ટફોનને ભારતીય માર્કેટમાં 7 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ ફોનનું વેચાણ ઓફલાઈન થતું હતું. આ ફોનમાં મીડિયાટેક હીલિયો P65 પ્રોસેસર, 16 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 4500 mAhની દમદાર બેટરી છે.

વીવો S1 ની કિંમત અને ઓફર

ભારતમાં વીવો S1ના 4GB રેમ અને 128 GB ઈન્ટર્નલ સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 17,990 રૂપિયા છે. તે સ્કાયલાઈન બ્લૂ અને ડાયમંડ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. આ પહેલાં આ વેરિઅન્ટ માત્ર ઓફલાઈન રિટેલર્સ વેચાણ ઉપલબ્ધ હતું. આજથી ભારતમાં તેનું ઓનલાઈન વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ ફોનને ફ્લિપકાર્ટ, એમેઝોન અને વીવો ઈ-સ્ટાર પરથી ખરીદી શકાય છે. લોન્ચિંગ ઓફર હેઠળ HDFC ક્રેડિટ કે ડેબિટ કાર્ડ EMI ટ્રાંજેક્શન કરવા પર 7.5 ટકા કેશબેક મળશે. તે ઉપરાંત જિયો પોતાના ગ્રાહકોને 10,000 રૂપિયા સુધીનું બેનિફિટ આપી રહી છે.

વીવો S1 6GB રેમ અને 64GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 18,990 રૂપિયા છે. તે ઉપરાંત 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટને પણ લોન્ચ કરવામાં આવ્યો છે, જેની કિંમત 19,990 રૂપિયા છે. ભવિષ્યમાં તેને પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

વીવો S1 ના સ્પેસિફિકેશન્સ

વીવો એસ1 એન્ડ્રોઈડ પાઈ બેસ્ડ ફનટચ ઓએસ 9 પર ચાલે છે. ડ્યુઅલ-સિમ સપોર્ટવાળા આ સ્માર્ટફોનમાં 6.38 ઈંચની ફૂલ HD(1080x2340 પિક્સલ) AMOLED મલ્ટીટચ ડિસ્પ્લે છે. 4GB અને 6GB રેમ ઓપ્શનની સાથે ઓક્ટાકોર મીડિયાટેક હિલીયો P65 પ્રોસેસર છે. 64GB અને 128GBની ઈન્ટર્નલ મેમરી આપવામાં આવી છે.

કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોનને રિયરમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સેટઅપમાં 16 મેગાપિક્સલ, 8 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. તો સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. ક્નેક્ટિવિટી માટે ફોનમાં Wi-Fi, બ્લૂટૂથ 5.0, જીપીએસ, માઈક્રો-યૂએસબી અને યૂએસબી ઓટીજી જેવી સુવિધાથી સજ્જ છે.

X
The Vivo S1 smartphone is available for sale online today, starting at Rs 17,990
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી