રિપોર્ટ / સેમસંગ અને હુવાઈને ટક્કર આપવા સોની માર્કેટમાં આવી, ફોલ્ડિંગ ડિસ્પ્લે વાળો સ્માર્ટફોન લાવશે

Sony prepared now foldebale phone for beat Samsung and Huvai

come to market, to bring a folding display smartphone

Divyabhaskar.com

Jul 08, 2019, 04:35 PM IST

ગેજેટ ડેસ્ક. સેમસંગનો ફાસ્ટ જનરેશન ફોલ્ડિંગ સ્માર્ટફોન જે લોન્ચ થતાં પહેલાં જ વિવાદોમાં આવ્યો હતો. જોકે તેની અસર બીજી કંપનીઓ પર પડી નથી. મળતી માહિતી મુજબ જાપાનની દિગ્ગજ ટેક કંપની સોની હવે તેના સ્પર્ધક સેમસંગને અને હુવેઈને ટક્કર આપવા માટે ફોલ્ડિંગ ફોન ઉપર કામ કરી રહી છે. એવી પણ વિગતો સામે આવી છે કે, આ ફોન ફોલ્ડિંગ સ્ક્રીન નહીં પણ રોલેબલ સ્ક્રીનમાં આવશે.

મળતા અહેવાલો મુજબ સોની ફોલ્ડિંગ સ્માર્ટફોનનાં પ્રોટોટાઈપ મોડેલમાં એલઈડી ડિસ્પ્લે, SM7250 પ્રોસેસર અને 3220mAhની બેટરી સાથે 10x ઝૂમ કેમેરા મળશે. જોકે તેના ફાઈનલ મોડેલમાં સ્નેપડ્રેગન 855 પ્રોસેસર સાથે 5G કનેક્ટિવિટી માટે ક્વૉલકૉમ એક્સ50 મોડેલ મળશે. એવી આશા છે કે, આ ફોન ડિસેમ્બર 2020 સુધીમાં માર્કેટમાં આવી જશે.

X
Sony prepared now foldebale phone for beat Samsung and Huvai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી