તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Amazon Fab Phone Fest: Better Deal With Cheap Power Bank, Price Starts From Rs 499

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેસ્ટ ડીલ સાથે સસ્તામાં પાવર બેન્ક મળશે, કિંમત રૂપિયા 499થી શરૂ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્ક. ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન પર હાલમાં ફેબ ફોન ફેસ્ટ ચાલી રહ્યો છે. 10 જૂનથી શરૂ થયેલો આ સેલ 13 જૂન સુધી ચાલે. આ સેલ દરમિયાન અનેક કંપનીના સ્માર્ટફોન આકર્ષક ઓફર અને ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. સેલની ખાસ બાબત એ છે કે, તેમાં સ્માર્ટફોન સિવાય એક્સેસરીઝ પણ આકર્ષક ઓફર સાથે મળી રહી છે. 
 
એક્સેસરીઝની વાત કરવામાં આવે તો સ્માર્ટફોન માટે સૌથી જરૂરી એક્સેસરીઝ એટલે પાવરબેન્ક. તેના થકી કોઈપણ મોબાઈળ યુઝર પોતાનો ફોન ચાર્જ કરી શકે છે. એમેઝોનમાં ચાલી રહેલા સેલ દરમિયાન રૂપિયા 499 થી શરૂ થઈને પાવરબેન્ક ઉપલબ્ધ છે, જેની કેપેસિટી 10,000mAh અને તેના કરતાં પણ વધારે છે.


Mi 10000mAh Li-Polymer 2i પાવર બેન્ક

શાઓમીની આ પાવરબેન્ક એમેઝોન સેલ દરમિયાન 25 ટકાની છૂટ સાથે ઉપલબ્ધ છે. રૂપિયા 1199 ના કિંમત સાથે લોન્ચ થયેલી પાવરબેન્ક આ સેલ દરમિયાન માત્ર 899 રૂપિયામાં ખરીદી શકાશે.

Intex IT-PB11K 11000mAH પાવર બેન્ક

11,000mAh કેપેસિટી વાળી આ પાવર બેન્ક ઉપર સેલમાં 68 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિસ્કાઉન્ટ પછી આ પાવરબેન્ક રૂપિયા 599ની કિંમતમાં ઉપલબ્ધ છે.

Syska Power Port100 10000mAh પાવર બેન્ક

રૂપિયા 1,599ની કિંમતે લેન્ચ થયેલી Syska Power Port100 પાવરબેન્ક આ સેલ દરમિયાન 56 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિસ્કાઉન્ટ પછી આ પાવર બેન્ક રૂપિયા 699માં ઉપલબ્ધ છે.

Lenovo 13000mAh પાવર બેન્ક

લેનોવોની આ પાવર બેન્ક 13,000 mAhની કેપેસિટી સાથે આવે છે. આ પાવરબેન્કની કિંમત રૂપિયા 3499 છે પરંતુ સેલ દરમિયાન આ પાવરબેન્ક 799 રૂપિયામાં ખરીદી શકાશે. 

Ambrane PP-11 10000mAh પાવર બેન્ક

એમ્બ્રેનની આ પાવર બેન્ક પર સેલ દરમિયાન 72 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. રૂપિયા 2499ની મૂળ કિંમતની આ પાવરબેન્ક ડિસ્કાઉન્ટ બાદ રૂપિયા 699માં ઉપલબ્ધ છે. 

Micromax 10400mAh પાવર બેન્ક

માઈક્રોમેક્સની આ પાવરબેન્ક 2,099 રૂપિયાની કિંમતે માર્કેટમાં ઉપલબ્ધ છે. એમેઝોન સેલ દરમિયાન આ પાવરબેન્ક ઉપર 71 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિસ્કાઉન્ટ પછી આ પાવરબેન્ક રૂપિયા 599માં ઉપલબ્ધ છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો