મ્યુઝિક / સિસ્કાએ લોન્ચ કર્યા‘અલ્ટ્રાબાસ’ ઇયરફોન,મ્યુઝિક અને કોલમાં આપશે સ્પષ્ટ અવાજ

Divyabhaskar.com

Apr 15, 2019, 04:00 PM IST
syska launches Ultra Bass Earphones
X
syska launches Ultra Bass Earphones

સિસ્કા અલ્ટ્રાબાસ HE2000 ઇયરફોનની પ્રારંભિક કિંમત રૂ. 899 છે

ગેજેટ ડેસ્ક. મોબાઇલ એક્સેસરીઝ ઉત્પાદક કંપની સિસ્કાએ અલ્ટ્રાબાસ HE2000 ઇયરફોન્સ લોંચ કર્યા છે. સિસ્કા મોબાઇલ એક્સેસરીઝ સેગમેન્ટમાં વાયરલેસ સ્પીકર્સ, વાયરલેસ હેડસેટ્સ, બ્લુટૂથ ઇયરફોન્સ, કાર ચાર્જર્સ અને વિવિધ રેન્જની પાવર બેંક જેવા ઉત્પાદનો ઓફર કરે છે.

ઇયરફોનની વિશિષ્ટતાઓ

1.સિસ્કા અલ્ટ્રાબાસ HE2000 ઇયરફોન હાઇ ડેફિનિશન બિલ્ટ-ઇન માઇક્રોફોન સાથે આવે છે. જે મલ્ટિફંક્શનલ બટન પ્લે, પૉઝ, વોલ્યુમ કન્ટ્રોલ, ટ્રેક સ્પીડ તેમજ કોલ આન્સરિંગ જેવી સુવિધા આપે છે. સિસ્કા અલ્ટ્રાબાસ ઇયરફોન 1.2 મીટર એન્ટિ-વિન્ડિંગ TPE ફ્લેટ કેબલ પણ ધરાવે છે. આ ઇયરફોન તમામ પ્રકારનાં મોબાઇલ, લેપટોપ, ગેમિંગ અને મ્યુઝિક ઉપકરણોમાં પ્લગ કરી શકાય છે. મ્યુઝિક અને કોલ દરમિયાન સ્પષ્ટ અવાજ આપે છે. 
2.સિસ્કાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગુરુમુખ ઉત્તમચંદાનીએ કહ્યું હતું કે,“અમે યુવાન ઉપભોક્તાઓ અને સંગીતપ્રેમીઓ જે ઓડિયો ઉપકરણો ઇચ્છે છે.ભારતમાં મોબાઇલ એક્સેસરીઝ બજાર પર સકારાત્મક અસર કરશે. સિસ્કા અલ્ટ્રાબાસ ઇયરફોન લોંચ કરવાની મને અત્યંત ખુશી છે, જેની ડિઝાઇન સાંભળવા દરમિયાન સુવિધા પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે.”
બિલ્ટ-ઇન હાઈ ડેફિનિશન માઇક્રોફોન
3.બિલ્ટ-ઇન હાઈ ડેફિનિશન માઇક્રોફોન સાઉન્ડને વધુ સ્પષ્ટ ફોર્મેટમાં પાસ કરી શકે છે. આ માઇક્રોફોન યુઝરને અવાજ મુક્ત સાંભળવાનો અનુભવ કરાવે છે. 
હાઇ-ફાઈ મ્યુઝિક અને ડીપ બાસ
4.સિસ્કા અલ્ટ્રાબાસ ઇયરફોન ડીપ બાસ ક્લિઅર સાઉન્ડ સાથે આવે છે. જે ટેકનોલોજી બાસનો રોમાંચક અનુભવ આપે છે. જે યુઝરને સંગીત સાંભળવાનો સંપૂર્ણ અને શ્રેષ્ઠ અનુભવ આપે છે.
મલ્ટિફંક્શનલ બટન
5.સિસ્કા અલ્ટ્રાબાસ ઇયરફોન મલ્ટિફંક્શનલ બટન ધરાવે છે. જેમાં કોલ, પ્લે કે પૉઝ મ્યુઝિક, વોલ્યુમ કન્ટ્રોલ અને ટ્રેક સ્પીડનું સંચાલન કરી શકે છે. મ્યુઝિક કન્ટ્રોલ માટે પ્લે-પૉઝ માટે એક વાર ક્લિક કરવું. નેક્સ્ટ ટ્રેક માટે બે વાર ક્લિક કરવું અને પ્રીવિયસ ટ્રેક માટે ત્રણ વાર ક્લિક કરવું પડશે. 
નોઇઝ કન્સલેશન
6.સિસ્કા HE2000 અલ્ટ્રાબાસ ઇયરબડ્સની ડિઝાઇન પેસિવ નોઇઝ કેન્સલેશનની સુવિધા આપે છે. જેનાથી આખો દિવસ મ્યુઝિક સાંભળવાથી કંટાળો નહીં આવે. આઉટસાઇડ નોઇઝ ક્લટરથી મ્યુઝિક અને કોલને ફ્રી રાખે છે.
એન્ટિ-વિન્ડિંગ TPE ફ્લેટ કેબલ
7.સિસ્કા અલ્ટ્રાબાસ ઇયરફોન 1.2 મીટર લાંબા TPE ફ્લેટ કેબલ સાથે આવે છે. કેબલ યુઝરને ટેંગલ ફ્રી મ્યુઝિક સાંભળવાનો અને દરેક સમયે સ્ટોરેજની સુવિધા આપે છે. 
ઇયર બડની અનુકૂળ અને વિવિધ સાઇઝ
8.સિસ્કાએ નક્કિ કર્યું છે કે, આ ઇયરફોન સુવિધાજનક અને કાનને અનુકૂળ છે. તેમજ બોક્ષમાં ઇયર બડની S/M/L સાઇઝમાં આવે છે. જીવન માટે જીવાણુમુક્ત સ્વચ્છતા પણ જાળવે છે. તેમજ લાંબા સમય સુધી સાંભળવામાં કંટાળો નહીં આવે. 
સક્ષમ
9.સિસ્કા અલ્ટ્રાબાસ ઇયરફોન તમામ પ્રકારનાં સ્માર્ટફોન, ટેબ્લેટ, પીસી કે મેક અને મ્યુઝિક પ્લેયર સાથે સક્ષમ છે.
વોરન્ટી
10.પ્રોડક્ટ એક વર્ષની વોરન્ટી ધરાવે છે. સિસ્કા અલ્ટ્રાબાસ HE2000 ઇયરફોનની પ્રારંભિક કિંમત રૂ. 899/ છે. તે બ્લૂ, બ્લેક, ગ્રીન અને યેલ્લો જેવા વિવિધ  રંગોમાં ઉપલબ્ધ છે. તેમજ અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. 
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી