ઓડિયો પ્લેયર / સારેગામા કારવાન ગો લોન્ચ થયું, જેમાં મળશે 3000 સદાબહાર રેટ્રો હિન્દી સોંગ્સ

Saregama Carvaan Gogh was launched
X
Saregama Carvaan Gogh was launched

  • કંપનીએ કારવાન ગોની કિંમત 3990 રૂપિયા રાખી છે
  • આ પ્લેયર પોર્ટેબલ, વજનમાં હલકું અને મેટલ બોડી સાથે ડિઝાઇન આકર્ષક છે.
  • સોંગ્સને આર્ટિસ્ટ્સ, સ્પેશિયલ્સ અને પ્રી-ક્યૂરેટેડ પ્લેલિસ્ટમાં વહેંચવામાં આવ્યા છે

divyabhaskar.com

Apr 18, 2019, 10:36 AM IST

ગેજેટ ડેસ્ક. સારેગામ કારવાનને મળેલી સફળતા પછી કંપનીએ નવું પોર્ટેબલ ઓડિયો પ્લેયર 'Carvaan Go' લોન્ચ કર્યું છે. કંપનીએ કારવાન ગોની કિંમત 3990 રૂપિયા રાખી છે. ગ્રાહકો તેને સારેગામા સ્ટોર્સ પરથી ખરીદી શકશે. આ પ્લેયર પોર્ટેબલ અને વજનમાં હલકું છે. તે મેટલ બોડી ધરાવે છે અને તેની ડિઝાઇન આકર્ષક છે.પ્રી-લોડેડ 3000 સદાબહાર સોંગ્સનું કલેક્શન

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી