ઉપલબ્ધિ / રિલાયન્સ જિયોના 30 મહિનામાં નોંધાયા 30 કરોડ ગ્રાહકો

reliance jio crossed 300 million user
X
reliance jio crossed 300 million user

  • 2 માર્ચના રોજ જિયોના ગ્રાહકોની સંખ્યા 30 કરોડ સુધી પહોંચી જશે
  • વોડાફોન-આઇડિયા 40 કરોડ યૂઝર્સ ધરાવાની સાથે અત્યારના સમયે આ કંપનીઓ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની છે

divyabhaskar.com

Apr 16, 2019, 09:48 AM IST

ગેજેટ ડેસ્ક. રિલાયન્સ જિયોએ શરુઆતના ફક્ત દોઢ વર્ષમાં જ 30 કરોડ ગ્રાહકો બનાવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર 2 માર્ચના રોજ જિયોના ગ્રાહકોની સંખ્યા 30 કરોડ સુધી પહોંચી જશે. આઇપીએલ દરમિયાન ટીવીમાં બતાવવામાં આવતી જાહેરાતમાં કંપનીએ 300 મિલિયન યૂઝર્સનો ઉત્સવ મનાવતી જોવા મળે છે.

 

કંપનીએ શરુઆતના 170 દિવસોમાં 10 કરોડ ગ્રાહકોને જિયો સાથે જોડીને પહેલા જ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેની સાથે કંપનીએ દુનિયામાં સૌથી ઓછા સમયમાં 10 કરોડ યૂઝર્સવાળી કંપની બની ગઇ છે. 

40 કરોડ યૂઝર્સની સાથે વોડાફોન સૌથી આગળ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી