નટુકાકાના અંતિમ સંસ્કાર:જેઠાલાલ સ્વામિનારાયણના સંતો સાથે સ્મશાનમાં આવ્યા, બબિતા-પોપટલાલ સહિતના સેલેબ્સ ભાવુક થયાં

મુંબઈ2 મહિનો પહેલા
  • તારક મહેતા (શૈલેષ લોઢા) સ્મશાન યાત્રામાં આવ્યા નહોતા

77 વર્ષની ઉંમરમાં ઘનશ્યામ નાયકનું સૂચક હોસ્પિટલમાં સાંજે સાડા પાંચ વાગે ત્રીજી ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. ઘનશ્યામ નાયકના બીજા દિવસે એટલે કે ચોથી ઓક્ટોબરના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નટુકાકાની અંતિમ યાત્રા મલાડ સ્થિત તેમના ઘરેથી નીકળી હતી. એમ્બ્યૂલન્સમાં નટુકાકાનો પાર્થિવ દેહ સ્મશાનમાં લાવવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કારમાં શૈલેષ મહેતા આવ્યા નહોતો.

સ્મશાનમાં કોણ કોણ આવ્યું?
અંતિમ સંસ્કારમાં અમિત ભટ્ટ, શ્યામ પાઠક, તન્મય વેકરિયા, દિલીપ જોષી, અસિત મોદી, શરદ સાંકલા આવ્યા હતા. કલાકારોએ રડતી આંખે નટુકાકાને અંતિમ વિદાય આપી હતી.

તસવીરોમાં 'તારક મહેતા...'ના કલાકારો....

તનુજ મહાશબ્દે (ઐય્યર)
તનુજ મહાશબ્દે (ઐય્યર)
મંદાર ચંદવાડકર (મિસ્ટર ભીડે)
મંદાર ચંદવાડકર (મિસ્ટર ભીડે)
ભવ્ય ગાંધી (જૂનો ટપુડો) તથા સમય શાહ (ગોગી)
ભવ્ય ગાંધી (જૂનો ટપુડો) તથા સમય શાહ (ગોગી)
ડિરેક્ટર હર્ષદ તથા અમિત ભટ્ટ (ચંપકચાચા)
ડિરેક્ટર હર્ષદ તથા અમિત ભટ્ટ (ચંપકચાચા)
અમિત ભટ્ટ, દિલીપ જોષી (જેઠાલાલ)
અમિત ભટ્ટ, દિલીપ જોષી (જેઠાલાલ)
નટુકાકાનો પાર્થિવ દેહ
નટુકાકાનો પાર્થિવ દેહ
ભવ્ય ગાંધી તથા અસિત મોદી
ભવ્ય ગાંધી તથા અસિત મોદી
દિલીપ જોષી
દિલીપ જોષી
મુનમુન દત્તા (બબીતા)
મુનમુન દત્તા (બબીતા)
શરદ સાંકલા (અબ્દુલ)
શરદ સાંકલા (અબ્દુલ)
મુનમુન દત્તા
મુનમુન દત્તા
તનુજ મહાશબ્દે (ઐય્યર)
તનુજ મહાશબ્દે (ઐય્યર)
જેઠાલાલ સ્વામિનારાયણના સંતો સાથે
જેઠાલાલ સ્વામિનારાયણના સંતો સાથે
અમિત ભટ્ટ તથા શ્યામ પાઠક (પત્રકાર પોપટલાલ)
અમિત ભટ્ટ તથા શ્યામ પાઠક (પત્રકાર પોપટલાલ)