અંતિમ દર્શનાર્થે:વરસતા વરસાદની વચ્ચે પરિવાર અને સેલેબ્સે રડતી આંખે સિદ્ધાર્થ શુક્લાને અંતિમ વિદાય આપી

મુંબઈ2 મહિનો પહેલા
ભારે વરસાદની વચ્ચે સેલેબ્સ સ્મશાને આવ્યા હતા.
  • બીજી સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ શુક્લાનું મૃત્યુ થયું હતું.

'બિગ બોસ 13'ના વિનર સિદ્ધાર્થ શુક્લાનું બીજી સપ્ટેમ્બરના રોજ 40 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે મૃત્યુ થયું હતું. સિદ્ધાર્થ શુક્લાના આજે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ટીવી સેલેબ્સ અંતિમ દર્શન માટે સિદ્ધાર્થ શુક્લના ઘરે આવ્યા હતા. ત્યારબાદ સેલેબ્સ ઓશિવારા સ્મશાનઘાટ ગયા હતા. અસિમ રિયાઝ, અર્જુન બિજલાની, આરતી સિંહ, રશ્મિ દેસાઈ, શહનાઝ ગિલની માતા, યુવિકા ચૌધરી, પ્રિન્સ નરુલા સહિતના સેલેબ્સ આવ્યા હતા. વિકાસ ગુપ્તા, અભિનવ શુક્લા, સંભાવના સેઠ સહિતના સેલેબ્સ સ્મશાન ઘાટ આવ્યા હતા.

વરસતા વરસાદની વચ્ચે ચાહકો આવ્યા
સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર સમયે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદની વચ્ચે ચાહકો સ્મશાનઘાટ આવ્યા હતા. કેટલાંક ચાહકો બેંગલુરુ અને કેટલાંક નવી દિલ્હીથી આવ્યા હતા. ચાહકોએ ભારે હૈયે સિદ્ધાર્થને અંતિમ વિદાય આપી હતી.

સ્મશાનમાં સેલેબ્સ ને પરિવાર...

જય ભાનુશાલી
જય ભાનુશાલી
રાહુલ મહાજન
રાહુલ મહાજન
રાજ્યસભાના સાંસદ રામદાસ અઠાવલે
રાજ્યસભાના સાંસદ રામદાસ અઠાવલે
વિકાસ ગુપ્તા
વિકાસ ગુપ્તા
સિદ્ધાર્થ શુક્લાની માતા તથા બહેન
સિદ્ધાર્થ શુક્લાની માતા તથા બહેન
સિદ્ધાર્થની માતા તથા બહેન
સિદ્ધાર્થની માતા તથા બહેન
ચાહકો પણ સિદ્ધાર્થને અંતિમ વિદાય આપવા આવ્યા હતા.
ચાહકો પણ સિદ્ધાર્થને અંતિમ વિદાય આપવા આવ્યા હતા.
સ્મશાનમાં વરસતા વરસાદની વચ્ચે સેલેબ્સ ને ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી
સ્મશાનમાં વરસતા વરસાદની વચ્ચે સેલેબ્સ ને ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી
શૈફાલી જરીવાલા
શૈફાલી જરીવાલા
અભિનવ શુક્લા
અભિનવ શુક્લા
વરસતા વરસાદની વચ્ચે અસિમ રિયાઝ તથા અન્યે સિદ્ધાર્થને અંતિમ વિદાય આપી હતી.
વરસતા વરસાદની વચ્ચે અસિમ રિયાઝ તથા અન્યે સિદ્ધાર્થને અંતિમ વિદાય આપી હતી.

ટીવી સેલેબ્સ સિદ્ધાર્થ શુક્લના ઘરે ગયા તે સમયની તસવીરો..

રાખી સાવંત
રાખી સાવંત
નિક્કી તંબોલી
નિક્કી તંબોલી
વિકાસ ગુપ્તા
વિકાસ ગુપ્તા
અર્જુન બિજલાની
અર્જુન બિજલાની
શહનાઝ ગિલની માતા
શહનાઝ ગિલની માતા
પ્રિન્સ નરુલ્લા-યુવિકા ચૌધરી, આરતી સિંહ, રશ્મિ દેસાઈ
પ્રિન્સ નરુલ્લા-યુવિકા ચૌધરી, આરતી સિંહ, રશ્મિ દેસાઈ
હોસ્પિટલની બહાર એમબ્યૂલન્સ તૈયાર કરવામાં આવી છે.
હોસ્પિટલની બહાર એમબ્યૂલન્સ તૈયાર કરવામાં આવી છે.

2 સપ્ટેમ્બરે પણ સેલેબ્સ ઘરે આવ્યા હતા
મોડી સાંજે અને રાત્રે બોલિવૂડ સેલેબ્સ સિદ્ધાર્થ શુક્લના ઘરે ગયા હતા અને સિદ્ધાર્થની માતા રીટા શુક્લાને સાંત્વના પાઠવી હતી. શહનાઝ ગિલનો ભાઈ શાહબાઝ પણ સિદ્ધાર્થના ઘરે આવ્યો હતો. વરુણ ધવન, દિશા પરમાર, જસલીન મથારુ, જ્યોર્જિયા એન્ડ્રિયાની સહિતના સેલેબ્સ ઘરે આવ્યા હતા.

તસવીરોમાં સેલેબ્સ સિદ્ધાર્થ શુક્લાના ઘરે...

ગુરમીત ચૌધરી
ગુરમીત ચૌધરી
ગૌહર ખાન
ગૌહર ખાન
જસલીન મથારુ
જસલીન મથારુ
જ્યોર્જિયા એન્ડ્રિયાની
જ્યોર્જિયા એન્ડ્રિયાની
મધુરિમા તુલી
મધુરિમા તુલી
મનિષ પોલ
મનિષ પોલ
દિશા પરમાર તથા રાહુલ વૈદ્ય
દિશા પરમાર તથા રાહુલ વૈદ્ય
વરુણ ધવન
વરુણ ધવન
અલી ગોની તથા જસલીન મથારુ
અલી ગોની તથા જસલીન મથારુ