તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોપ 10 સિરીઝ:IMDBની 'ટોપ 10 ઈન્ડિયન વેબ સિરીઝ 2020'ના લિસ્ટમાં 'સ્કેમ' ટોચ પર

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફિલ્મમેકર હંસલ મહેતાની વેબ સિરીઝ 'સ્કેલ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી' IMDBની '2020 10 ભારતીય વેબ સિરીઝ'માં ટોચ પર રહી છે. યુઝર્સ ફિલ્મ તથા ટીવી શોને 10 પોઈન્ટની અંદર રેટ આપે છે.

ટોચના સ્થાને 'સ્કેમ' છે, જ્યારે બીજા સ્થાને 'પંચાયત', ત્રીજા સ્થાને 'સ્પેશિયલ ઓપ્સ' છે.

'સ્કેમ'માં પ્રતિક ગાંધીએ હર્ષદ મહેતાનો રોલ પ્લે કર્યો છે. આ સિરીઝ 1992માં થયેલા શેરબજાર કૌભાંડ પર આધારિત છે. આ સિરીઝ સુચેતા દલાલના પુસ્તક 'ધ સ્કેમઃ હુ વન, હુ લોસ્ટ્, હુ ગોટ અવે' પર આધારિત છે. આ સિરીઝ નવ ઓક્ટોબરના રોજ સોનીલિવ પર સ્ટ્રીમ થઈ હતી.

IMDBના CEO નોલ નીધમે કહ્યું હતું કે દુનિયામાં આખું વર્ષ ભારતીય સિરીઝને લઈ ઘણો જ રસ રહ્યો હતો. આટલું જ નહીં ઈન્ડિયન વેબ સિરીઝ 'સ્કેમ' એટલી લોકપ્રિય થઈ કે ઓલ ટાઈમ ટોપ 250 ટીવી સિરીઝમાં પણ 'સ્કેમ' સ્થાન પામી છે.

IMDBની ટોપ ટેન ઈન્ડિયન વેબ સિરીઝ 2020

ક્રમસિરીઝનું નામ
1સ્કેમ
2પંચાયત
3સ્પેશિયલ ઓપ્સ
4બંદિશ બેન્ડિટ્સ
5મિર્ઝાપુર
6અસુર
7પાતાલ લોક
8હાઈ
9અભય
10આર્યા
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો