એક્સક્લૂઝિવ તસવીરો:સિદ્ધાર્થ શુક્લાના ઘરે સેલેબ્સનો જમાવડો, હોસ્પિટલની બહાર લોકોની ભીડ જામી

મુંબઈ2 મહિનો પહેલા
રાહુલ મહાજન, હોસ્પિટલની તસવીર
  • હોસ્પિટલમાં સૌ પહેલા રાહુલ મહાજન પહોંચ્યો હતો

ટીવી-એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું બીજી સપ્ટેમ્બરના રોજ હાર્ટ-અટેકથી અવસાન થયું હોવાનું ડૉક્ટર્સે કહ્યું છે. સિદ્ધાર્થનું કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે. હોસ્પિટલમાં સૌ પહેલા રાહુલ મહાજન આવ્યો હતો.

ઘરે પોલીસ ટીમ આવી
સિદ્ધાર્થ શુક્લાનું રાત્રે દવા લીધા બાદ અવસાન થયું હોવાની ચર્ચા થઈ રહી છે, આથી જ ઓશીવારા પોલીસ સ્ટેશનની ટીમ સિદ્ધાર્થના અપાર્ટમેન્ટ કેવીએરા 2માં આવી છે. અહીં સિદ્ધાર્થના ઘરની તથા બેડરૂમની તપાસ કરી રહી છે.

તસવીરોમાં જુઓ હોસ્પિટલ તથા સિદ્ધાર્થના ઘરની તસવીરો...

અસીમ રિયાઝ
અસીમ રિયાઝ
આરતી સિંહ
આરતી સિંહ
હિંદુસ્તાની ભાઉ
હિંદુસ્તાની ભાઉ
સંભાવના સેઠ
સંભાવના સેઠ
શૈફાલી જરીવાલા
શૈફાલી જરીવાલા
કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે.
કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે.
કૂપર હોસ્પિટલમાં ચાહકોની ભીડ જમા થઈ ગઈ છે.
કૂપર હોસ્પિટલમાં ચાહકોની ભીડ જમા થઈ ગઈ છે.
હોસ્પિટલમાં રાહુલ મહાજન.
હોસ્પિટલમાં રાહુલ મહાજન.
સિદ્ધાર્થના ઘરે પોલીસની ટીમ.
સિદ્ધાર્થના ઘરે પોલીસની ટીમ.
આ જ હોસ્પિટલમાં સુશાંત સિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
આ જ હોસ્પિટલમાં સુશાંત સિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...