અવૉર્ડ શોની રંગારંગ તસવીરો:ટીવી એક્ટ્રેસ નિયા શર્મા ટ્રાન્સપરન્ટ ગાઉનમાં તો આલિયા ભટ્ટ સાડીમાં જોવા મળી

મુંબઈ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડાબેથી, આલિયા ભટ્ટ, નિયા શર્મા તથા નિધિ શાહ. - Divya Bhaskar
ડાબેથી, આલિયા ભટ્ટ, નિયા શર્મા તથા નિધિ શાહ.
 • ઇન્ડિયન ટેલિવિઝન એકેડમી અવૉર્ડ્સ 2022 તાજેતરમાં જ યોજાઈ ગયા

ઇન્ડિયન ટેલિવિઝન એકેડમી અવૉર્ડ્સ 2022 રવિવાર, 6 માર્ચના રોજ યોજાઈ ગયા. અવૉર્ડ શોમાં બોલિવૂડ તથા ટીવીના જાણીતા સેલેબ્સ આવ્યા હતા. શોમાં આલિયા ભટ્ટ, વાણી કપૂર, નિયા શર્મા, હિના ખાનથી લઈ કરન જોહર, રણવીર સિંહ સહિતના કલાકારો આવ્યા હતા.

આલિયા ભટ્ટે 25 હજારની સાડી પહેરી
આલિયા ભટ્ટ સિલ્વર રંગની સાડીમાં જોવા મળી હતી. આ સાડી 25 હજાર રૂપિયાની હતી. રેડ કાર્પેટ પર આલિયાએ રાખી સાવંત સાથે થોડી વાતો કરી હતી. ત્યારબાદ રણવીર સિંહ અને રાખીએ ડાન્સ કર્યો હતો. રાખી સાવંત બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. તેણે માથામાં મોટું રોઝ ભરાવ્યું હતું.

બોલિવૂડ સ્ટાર્સ પણ જોવા મળ્યા
કરન જોહર બ્લેક ફ્લોરલ સૂટમાં હતો. વાણી કપૂરે બ્લેક એન્ડ પિંક સાડી પહેરી હતી. શત્રુધ્ન સિંહા પત્ની પૂનમ સાથે આવ્યા હતા. ડિરેક્ટર કબીર ખાન, કોમેડિયન જેમી લિવર, એક્ટર આદિત્ય સીલ, ડિનો મોરિયા પણ આવ્યા હતા.

ટીવી સ્ટાર્સનો ગ્લેમરસ અંદાજ
ટીવી એક્ટ્રેસ નિયા શર્મા વ્હાઇટ ફિશનેટ ગાઉનમાં જોવા મળી હતી. રવિ દૂબે બ્લેક સૂટમાં હતો. રશ્મિ દેસાઈ, કાશ્મીરા શાહ પણ આવ્યા હતા. હિના ખાન ઑફ શોલ્ડર બ્લેક ગાઉનમાં હતી. હિના ખાનને ફિલ્મ 'લાઇન્સ' માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફૅમ હર્ષદ ચોપરાને બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. 'અનુપમા' ફૅમ રૂપાલી ગાંગુલી પતિ ને દીકરા સાથે આવી હતી.

અવૉર્ડ વિનરનું લિસ્ટ

 • બેસ્ટ પોપ્યુલર એક્ટર (યે રિશ્તા ક્યા કહેલાતા હૈ) : હર્ષદ ચોપરા
 • બેસ્ટ પોપ્યુલર એક્ટ્રેસ (અનુપમા તથા મીતઃ બદલેગી દુનિયા કી રીત) : રૂપાલી ગાંગુલી તથા અશી સિંહ
 • બેસ્ટ એક્ટર ક્રિટિક્સ (બડે અચ્છે લગતે હૈ 2) : નકુલ મહેતા
 • ફેવરિટ શોઃ ઉડારિયાં
 • બેસ્ટ ડોક્યુમેન્ટરીઃ મોદીઃ ધ અનટોલ્ડ સ્ટોરી
 • બેસ્ટ સિંગરઃ અરમાન મલિક
 • બેસ્ટ એક્ટ્રેસ (લાઇન્સ) : હિના ખાન
 • પોપ્યુલર એક્ટરઃ રણવીર સિંહ
 • પોપ્યુલર એક્ટ્રેસઃ આલિયા ભટ્ટ
 • બેસ્ટ એક્ટર ડ્રામાઃ સુધાંશુ પાંડે
 • બેસ્ટ શો પોપ્યુલરઃ અનુપમા

તસવીરોમાં જુઓ ITA અવોર્ડ....

ડાબેથી, મુનમુન દત્તા, રશ્મિ દેસાઈ, કાશ્મીરા શાહ, કરન જોહર, ડિનો મોરિયા.
ડાબેથી, મુનમુન દત્તા, રશ્મિ દેસાઈ, કાશ્મીરા શાહ, કરન જોહર, ડિનો મોરિયા.
'અનુપમા' ફૅમ ગૌરવ ખન્ના પત્ની આકાંક્ષા સાથે.
'અનુપમા' ફૅમ ગૌરવ ખન્ના પત્ની આકાંક્ષા સાથે.
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફૅમ હર્ષદ ચોપરા તથા પ્રણાલી રાઠોર.
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફૅમ હર્ષદ ચોપરા તથા પ્રણાલી રાઠોર.
ગુલશન ગ્રોવર.
ગુલશન ગ્રોવર.
શત્રુધ્ન સિંહા પત્ની સાથે.
શત્રુધ્ન સિંહા પત્ની સાથે.
'ભાબીજી ઘર પર હૈ'ની સ્ટાર-કાસ્ટ.
'ભાબીજી ઘર પર હૈ'ની સ્ટાર-કાસ્ટ.
રૂપાલી ગાંગુલી પતિ ને દીકરા સાથે.
રૂપાલી ગાંગુલી પતિ ને દીકરા સાથે.
સુરભિ ચંદાના.
સુરભિ ચંદાના.
નિયા શર્મા તથા રવિ દૂબે.
નિયા શર્મા તથા રવિ દૂબે.
રણવીર સિંહ, આલિયા ભટ્ટ તથા કરન જોહર.
રણવીર સિંહ, આલિયા ભટ્ટ તથા કરન જોહર.
ડાબે, હેલી શાહ તથા સુરભિ ચંદાના.
ડાબે, હેલી શાહ તથા સુરભિ ચંદાના.
નિયા શર્મા.
નિયા શર્મા.
વાણી કપૂર.
વાણી કપૂર.
રશ્મિ દેસાઈ.
રશ્મિ દેસાઈ.
હિના ખાન.
હિના ખાન.
રણવીર સિંહ તથા રાખી સાવંત.
રણવીર સિંહ તથા રાખી સાવંત.
ફોટોગ્રાફર સાથે રણવીર તથા રાખી.
ફોટોગ્રાફર સાથે રણવીર તથા રાખી.
આલિયા ભટ્ટ.
આલિયા ભટ્ટ.
'અનુપમા' ફૅમ નિધિ શાહ.
'અનુપમા' ફૅમ નિધિ શાહ.