તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી પાર્ટી:કોરોનાકાળમાં એકતા કપૂરે દિવાળી પાર્ટી આપી, ટીવી સેલેબ્સનો સ્ટનિંગ લુક જોવા મળ્યો

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
હિના ખાન, કરિશ્મા તન્ના તથા મૌની રોય (ડાબેથી જમણે) - Divya Bhaskar
હિના ખાન, કરિશ્મા તન્ના તથા મૌની રોય (ડાબેથી જમણે)

ટીવી ક્વીન એકતા કપૂરે 12 નવેમ્બરની રાત્રે પોતાના ઘરે દિવાળી પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. કોરોનાકાળમાં યોજાયેલ આ પાર્ટીમાં ઓછા મહેમાનો આવ્યા હતા. પાર્ટીમાં જાણીતા ટીવી સેલેબ્સ આવ્યા હતા. કરન જોહર પણ પાર્ટીમાં આવ્યો હતો.

ટીવીનું લોકપ્રિય કપલ સનાયા ઈરાની તથા મોહિત સહગલે દિવાળી પાર્ટીની રોનક વધારી હતી.
ટીવીનું લોકપ્રિય કપલ સનાયા ઈરાની તથા મોહિત સહગલે દિવાળી પાર્ટીની રોનક વધારી હતી.
એકતા કપૂરની ખાસ મિત્ર તથા ટીવી એક્ટ્રેસ અનીતા હસનંદાની પતિ રોહિત રેડ્ડી સાથે આવી હતી. અનીતા હાલમાં પ્રેગ્નન્ટ છે.
એકતા કપૂરની ખાસ મિત્ર તથા ટીવી એક્ટ્રેસ અનીતા હસનંદાની પતિ રોહિત રેડ્ડી સાથે આવી હતી. અનીતા હાલમાં પ્રેગ્નન્ટ છે.
ટીવી કપલ કરન પટેલ પત્ની અંકિતા ભાર્ગવ સાથે દિવાળી પાર્ટીમાં હાજર રહ્યો હતો.
ટીવી કપલ કરન પટેલ પત્ની અંકિતા ભાર્ગવ સાથે દિવાળી પાર્ટીમાં હાજર રહ્યો હતો.
એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા પણ પાર્ટીમાં જોવા મળી હતી.
એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા પણ પાર્ટીમાં જોવા મળી હતી.
મૌની રોય પણ દિવાળી પાર્ટીમાં સામેલ રહી હતી. મૌની પ્રોડ્યૂસર એકતા કપૂરની સિરિયલ 'નાગિન'થી લોકપ્રિય થઈ હતી. હાલમાં મૌની રોય ફિલ્મમાં વ્યસ્ત છે.
મૌની રોય પણ દિવાળી પાર્ટીમાં સામેલ રહી હતી. મૌની પ્રોડ્યૂસર એકતા કપૂરની સિરિયલ 'નાગિન'થી લોકપ્રિય થઈ હતી. હાલમાં મૌની રોય ફિલ્મમાં વ્યસ્ત છે.
ટીવી એક્ટર શબ્બીર આહલુવાલિય પત્ની સાથે આવ્યો હતો. શબ્બી ટીવી શો 'કુમકુમ ભાગ્ય'નો લીડ હીરો છે.
ટીવી એક્ટર શબ્બીર આહલુવાલિય પત્ની સાથે આવ્યો હતો. શબ્બી ટીવી શો 'કુમકુમ ભાગ્ય'નો લીડ હીરો છે.
માસ્ટરમાઈન્ડ વિકાસ ગુપ્તા પણ પાર્ટીમાં આવ્યો હતો. વિકાસ તથા એકતાએ સાથે કામ કર્યું છે.
માસ્ટરમાઈન્ડ વિકાસ ગુપ્તા પણ પાર્ટીમાં આવ્યો હતો. વિકાસ તથા એકતાએ સાથે કામ કર્યું છે.
રિદ્ધિમા પંડિત પણ પાર્ટીમાં આવી હતી.
રિદ્ધિમા પંડિત પણ પાર્ટીમાં આવી હતી.
ઉર્વશી ધોળકિયા પણ આવી હતી.
ઉર્વશી ધોળકિયા પણ આવી હતી.
મૃણાલ ઠાકુર પણ એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં સામેલ થઈ હતી. મૃણાલ હાલમાં ફિલ્મમાં વ્યસ્ત છે. એકતાના શો 'કુમકુમ ભાગ્ય'થી મૃણાલ લોકપ્રિય થઈ હતી.
મૃણાલ ઠાકુર પણ એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં સામેલ થઈ હતી. મૃણાલ હાલમાં ફિલ્મમાં વ્યસ્ત છે. એકતાના શો 'કુમકુમ ભાગ્ય'થી મૃણાલ લોકપ્રિય થઈ હતી.
ક્રિસ્ટલ ડિસોઝા એથનિક આઉટફિટમાં સ્ટનિંગ લાગતી હતી.
ક્રિસ્ટલ ડિસોઝા એથનિક આઉટફિટમાં સ્ટનિંગ લાગતી હતી.
કરન જોહર મેચિંગ માસ્ક પહેરીને આવ્યો હતો
કરન જોહર મેચિંગ માસ્ક પહેરીને આવ્યો હતો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો