તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ન્યૂઝ:‘છોટી સરદારની’ ફેમ એક્ટ્રેસ માનસી શર્મા અને તેના પતિ યુવરાજ હંસ પેરેન્ટ્સ બન્યા, દીકરો જન્મ્યો

10 મહિનો પહેલા
 • કૉપી લિંક

‘છોટી સરદારની’ સિરિયલ ફેમ એક્ટ્રેસ માનસી શર્મા અને તેના એક્ટર- સિંગર પતિ યુવરાજ હંસ માતાપિતા બન્યા છે. ચંદીગઢમાં 12 મેના રોજ તેમને ત્યાં દીકરાનો જન્મ થયો. યુવરાજ હંસે સોશિયલ મીડિયા પર આ વાત શેર કરી હતી. તેણે ઇન્સ્ટા સ્ટોરી શેર કરી જણાવ્યું હતું કે, ઇટ્સ અ બેબી બોય.

યુવરાજે દીકરાની આંગળી પકડેલ ફોટો પોસ્ટ કરી લખ્યું હતું કે, ચિંતા નહીં કર, મમ્મી અને પપ્પા હંમેશાં તારો હાથ પકડશે અને તને ગાઈડ કરશે. વેલકમ બેબી હંસ.

માનસી અને યુવરાજે 2017માં સગાઈ કરી હતી અને 2019માં ફેબ્રુઆરીમાં તેમણે જલંધરમાં લગ્ન કર્યા હતા. માનસી પવિત્ર રિશ્તા, દેવોં કે દેવ મહાદેવ, મહાભારત જેવી સિરિયલ્સમાં દેખાઈ હતી. યુવરાજ હંસ સિંગર હંસરાજ હંસનો દીકરો છે અને તે એક્ટર અને સિંગર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો