‘બિગ બોસ’ ફેમ સિદ્ધાર્થ શુક્લા અને શેહનાઝ ગિલનો મ્યુઝિક વીડિયો ‘ભુલા દુન્ગા’ રિલીઝ, પહેલા નંબર પર ટ્રેન્ડિંગ

X

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 04:21 PM IST

ટેલિવિઝન ડેસ્ક: ‘બિગ બોસ’ ફેમ સિદ્ધાર્થ શુક્લા અને શેહનાઝ ગિલનો મ્યુઝિક વીડિયો ‘ભુલા દુન્ગા’ રિલીઝ થઇ ગયો છે. આ લવ સોન્ગમાં પહેલીવાર બંને સાથે દેખાયા છે. આ સોન્ગને દર્શન રાવલે ગાયું છે અને કમ્પોઝ કર્યું છે. શેહનાઝ ગિલ પણ ‘બિગ બોસ 13’ની કન્ટેસ્ટટન્ટ હતી.

View this post on Instagram

BHULA DUNGA out now on Indie Music Label Youtube Channel. . . @shehnaazgill @darshanravaldz @punitjpathakofficial @naushadepositive @kaushal_j @indiemusiclabel @ghuggss @gautidihatti @dhruwal.patel

A post shared by Sidharth Shukla (@realsidharthshukla) on Mar 24, 2020 at 12:14am PDT

સોન્ગ રિલીઝ થયાના થોડા જ સમયમાં 3.3 મિલિયનથી વધુ લોકોએ આ વીડિયોને યુ ટ્યુબ પર જોઈ લીધો હતો. આ સ્ટોરી લખાઈ રહી છે ત્યારે આ સોન્ગ યુ ટ્યુબ પર પહેલા નંબરે ટ્રેન્ડ કરી રહ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી