અલવિદા ટ્રેજેડી કિંગ:દિલીપ કુમારના આ સદાબહાર ડાયલોગ્સ ક્યારેય ભુલાશે નહીં

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્ટિંગની ઇન્સ્ટિટ્યુશન અને મેથડ એક્ટિંગના પિતામહ ગણાતા દિલીપ કુમારે 98 વર્ષની વયે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. તેઓ પોતાની પાછળ પાંચ દાયકાથી વધુની ફિલ્મયાત્રા અને સદાબહાર ડાયલોગ્સનો ખજાનો છોડી ગયા છે. સારી રીતે લખાયેલા ડાયલોગ્સ દિલીપ કુમારના મુખેથી આગવી અદામાં પર્ફોર્મ થતા ત્યારે તેના પર ચિરંજીવીનો સિક્કો વાગી જતો. એમની સુપરહિટ ફિલ્મોના આવા જ કેટલાક ચિરકાલીન સંવાદોથી આ મહાન અદાકારને અંજલિ આપીએ...

અન્ય સમાચારો પણ છે...