• Gujarati News
  • Entertainment
  • The Real Name Of Rapper Badshah Is Aditya Pratik Singh Sisodia, These Popular Rappers Including Honey Singh, Cardi B Also Made A Name For Themselves With Unique Names.

યુનિક નામથી ઓળખ બનાવી:રેપર બાદશાહનું સાચું નામ આદિત્ય પ્રતિક સિંહ સિસોદિયા છે, હની સિંહ, કાર્ડી-બી સહિત આ પોપ્યુલર રેપર્સે પણ નામ બદલ્યાં છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાહરૂખ ખાનની બાદશાહ ફિલ્મથી પ્રેરિત થઈને તેને પોતાનું નામ બાદશાહ રાખી લીધું હતું.

ઘણા ઓછા લોકોને ખબર છે કે પોપ્યુલર રેપર અને સિંગર બાદશાહનું સાચું નામ આદિત્ય પ્રતિક સિંહ સિસોદિયા છે. કરિયરની શરૂઆતમાં જ તેને તેનું સ્ટેજ નામ કૂલ ઇક્વલ રાખ્યું હતું. બાદમાં પોતાના ફેવરેટ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ બાદશાહ (1999)થી પ્રેરિત થઈને તેને પોતાનું નામ બાદશાહ રાખી લીધું હતું. બાદશાહ પહેલો એવો રેપર નથી કે જેને ઈન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ પોતાના યુનિક નામથી ઓળખ બનાવી હોય. જાણો તે રેપર અને તેમના સાચા નામ શું છે-

યો યો હની સિંહ-હૃદેશ સિંહ

રફ્તાર

બોહેમિયા

હાર્ડ કૌર​​​​​​​

જૈજી બી

એમીવે બન્ટાઇ

આ છે ઈન્ટરનેશનલ રેપર્સના અસલી નામ

કાર્ડી બી

એમિનેમ

વિઝ ખલીફા

સ્નૂપ ડોગ

નિક્કી મિનાજ

ફ્યુચર​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...