• Home
  • Entertainment
  • Tahira Kashyap bakes a cake during quarantine Time, saying: 'After 21 days we will have a different career choice'

ક્વોરેન્ટાઇન ટાઇમમાં તાહીરાએ પહેલી વખત કુકિંગ કર્યું, કહ્યું- '21 દિવસ બાદ આપણી પાસે એક અલગ કરિયર ચોઈસ હશે'

Tahira Kashyap bakes a cake during quarantine Time, saying: 'After 21 days we will have a different career choice'
X
Tahira Kashyap bakes a cake during quarantine Time, saying: 'After 21 days we will have a different career choice'

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 05:09 PM IST

બોલિવૂડ ડેસ્ક: કોરોના વાઈરસને પગલે લોકડાઉનના કારણે સેલેબ્સ હોમ ક્વોરન્ટીન થયા છે. બોલિવૂ઼ડ સેલેબ્સ અત્યારે પ્રકારની એક્ટિવિટી કરી પોતાનો સમય પસાર કરી રહ્યા છે. આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ પણ 21 દિવસના ક્વોરેન્ટાઇન ટાઇમમાં વિવિધ પ્રવૃતિઓ કરી રહી છે. આ જ કારણ છે કે તેણે પહેલી વખત રસોઈ બનાવવાનો પ્રયાસ કર્યો છે. 

View this post on Instagram

Today’s art was all cooking! I suck at cooking but the baked vegetable was solely from my memory of mama cooking different cuisines every night! And the recipe of the cake, I just picked up from the internet and it worked wonderfully! Lot of people wanted to know the recipe, sharing it for all to enjoy! 1 and half cup - wheat flour 1/4 cup - cocoa powder 1 tsp- baking soda 1/2 tsp- salt 1 cup - sugar( I used coconut palm sugar) 1 cup -water 1/3 cup - oil or butter( I used olive oil) 1 tbsp-lemon juice or vinegar( I used lemon juice) 1tbsp- vanilla extract( I don’t understand what extract is I had essence so I used that only😋) Sieve the dry ingredients 3-4 times and pour it in the bowl and bake it for 20 min at 180C Honestly I never thought I would ever share a recipe, kyonki to begin with aani bhi toh chahiye! Yeh waali poori chepi hai from the internet. By the end of 21 days most of us will have alternate career choices! #lookingatthebrighterside

A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on Mar 24, 2020 at 9:49am PDT

તાહિરા કેક બનાવીઃ તાહિરાએ ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપી છે કે, તેણે પહેલીવાર કેક બનાવી છે. તાહિરાએ કેકની તસવીર શેર કરતા તેની રેસિપી ફેન્સની સાથે શેર કરી અને લખ્યું,  સાચુ કહું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું કોઈ રેસિપી શેર કરીશ, કારણે શેર કરવા માટે રસોઈ બનાવતા પણ આવડવું જોઈએ! આ તેને ઈન્ટરનેટ પરથી જોઈને બનાવી છે. 21 દિવસ બાદ આપણામાંથી ઘણા લોકોની પાસે એક અલગ કરિયર ચોઈસ હશે. 

View this post on Instagram

About last night... what do you think she is thinking? Would love to know 😊 #quarantine #quarantineandchill

A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on Mar 21, 2020 at 11:30pm PDT


પેઇન્ટિંગમાં પણ હાથ અજમાવ્યો : અગાઉ તાહિરાએ ક્વોરેન્ટાઇન ટાઈમમાં પેઈન્ટિંગ પણ કર્યું હતુ. તેણે પેઈન્ટિંગની ઘણી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તાહિરા એક બ્રેસ્ટ કેન્સરની  સર્વાઈવર છે. 2018માં કેન્સર હોવાનું નિદાન થયા બાદ તેણે સામનો કર્યો અને કેન્સરની સામે જીતી ગઈ. 35 વર્ષીય તાહિરા અને આયુષ્માનના લગ્નને 12 વર્ષ થયા છે. બંનેને વિરાજ અને વરૂષ્કા નામના બે બાળકો છે. તાહિરાએ 'ટોફી' નામની શોર્ટ ફિલ્મ પણ બનાવી હતી. સાથે તે 'ક્રેકીંગ કોડ: માય જર્ની ઇન બોલિવૂડ' ની લેખક પણ છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી