• Gujarati News
  • Entertainment
  • Critics' Choice Awards Announce Nominations For Short Film And Web Series, List Also Includes Prateek Gandhi's' Scam 1992 '

CCA એવોર્ડ્સ:'ક્રિટિક્સ ચોઈસ અવોર્ડ્સે' શોર્ટ ફિલ્મ અને વેબ સિરીઝ માટે નૉમિનેશન અનાઉન્સ કર્યા, લિસ્ટમાં પ્રતીક ગાંધીની 'સ્કેમ 1992' પણ સામેલ

એક વર્ષ પહેલા

ક્રિટિક્સ ચોઈસ અવોર્ડ્સે તેની ત્રીજી સીઝનના નોમિનેશન અનાઉન્સ કરી દીધા છે. આ એવોર્ડ્સની ગત બે સિઝનની સફળતા બાદ 'ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડ' અને 'મોશન કંટેટ ગ્રુપ', 'વિસ્ટાસ મીડિયા કેપિટલ' ની સાથે મળીને આ એવોર્ડ સેરેમનીની ત્રીજી સીઝન માટે ફરી સાથે આવ્યા છે. જેમાં વેબ સીરિઝના નોમિનેશનમાં સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી, પાતાલ લોક, આર્યા, સ્પેશ્યલ ઑપ્સ, પંચાયતના નામ સિલેક્ટ કરવામાં આવ્યા છે. જ્યારે બેસ્ટ એક્ટરની કેટેગરીમાં પ્રતીક ગાંધી, પાતાલલોક માટે જયદીપ અહલાવત, સ્પેશલ ઓપ્સ માટે કે.કે.મેનન, મિર્ઝાપુર સીઝન 2 માટે દિવ્યેન્દુ શર્મા, અને આશ્રમ માટે બોબી દેઓલને નોમિનેટ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...