તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ગલી બોય’ બાદ ફરી રણવીર અને આલિયા સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બૈજુ બાવરા’માં દેખાશે

Ahmedabadએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: ‘ગલી બોય’ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પહેલીવાર સાથે દેખાય હતા. હવે ફરીવાર તેઓ સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં દેખાશે. રિપોર્ટ મુજબ સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’ની રિમેક ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ લીડ રોલમાં હશે. 
1952ની ફિલ્મ ‘બૈજુ બાવરા’ની આ રિમેક ફિલ્મ હશે. ઓરિજિનલ ફિલ્મમાં ભારત ભૂષણ અને મીના કુમારી લીડ રોલમાં હતા.આ ફિલ્મને વિજય ભટ્ટે ડિરેક્ટ કરી હતી જેમાં ભારત બૈજુનાથ બાવરાના રોલમાં હતા અને મીના કુમારી ગૌરીના રોલમાં હતા.
આલિયા ભટ્ટ ઓલરેડી સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ નામની ફિલ્મ કરી રહી છે. તે પહેલીવાર સંજય લીલા ભણસાલી સાથે કામ કરી રહી છે જ્યારે રણવીર સિંહે તો ઘણી ફિલ્મોમાં સંજય લીલા ભણસાલી સાથે કામ કર્યું છે. તેમાં ‘બાજીરાવ મસ્તાની’, ‘રામ લીલા’ અને ‘પદ્માવત’ સામેલ છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો