દિવાળી સેલિબ્રેશન:પ્રી-દિવાળી પાર્ટીમાં ભૂમિનો જોવા મળ્યો અલગ અંદાજ, જુઓ તસવીરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડમાં દિવાળી સેલિબ્રેશનમાં આ વખતે પ્રી-દિવાળી સેલિબ્રેશનનો માહોલ છે.ક્રિતિ સેનન, આયુષ્માન ખુરાના, પ્રોડ્યૂસર રમેશ તૌરાણી, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા બાદ ભૂમિ પેડનેકરે દિવાળી પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઇ હતી.

આ પાર્ટીમાં ભૂમી તેની બહેન સાથે ખુબસુરત લાગી રહી હતી. સીનિયર સેલિબ્રિટીની સાથે-સાથે આ સ્ટાર કિડ્સ પણ આ સ્પોટ થયા હતા

આ પાર્ટીમાં ભૂમિ રંગબેરંગી દુપટ્ટા સાથે રિલીવિંગ બ્લાઉઝ, રંગીન દુપટ્ટા સાથે રાજસ્થાની ટ્રેડિશનલમાં સુંદર દેખાતી હતી. જો ભૂમિ પેડનેકરના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, આ વર્ષે 2 ફિલ્મ રિલીઝ થઇ છે જયારે આવતા વર્ષે 3 ફિલ્મ રિલીઝ થઇ શકે છે.

જુઓ તસવીરો

સમીક્ષા પેડનેકર (ડાબે) ભૂમી પેડનેકર (જમણે)
સમીક્ષા પેડનેકર (ડાબે) ભૂમી પેડનેકર (જમણે)
ભૂમિનો અલગ જ અંદાજ
ભૂમિનો અલગ જ અંદાજ
સુઝૈન ખાન બોયફ્રેન્ડ સાથે
સુઝૈન ખાન બોયફ્રેન્ડ સાથે
સંજય કપૂર તથા મહિપ કપૂર
સંજય કપૂર તથા મહિપ કપૂર
જેકી ભગ્નાની તથા રકુલ પ્રીત સિંહ
જેકી ભગ્નાની તથા રકુલ પ્રીત સિંહ
સુહાના ખાન
સુહાના ખાન
પ્રજ્ઞા જૈસવાલ
પ્રજ્ઞા જૈસવાલ
રાજકુમાર રાવ પત્ની પત્રાલેખા સાથે
રાજકુમાર રાવ પત્ની પત્રાલેખા સાથે