એક્ટ્રેસિસના કિંમતી ડ્રેસ:ઉર્વશી રાઉતેલાએ 37 કરોડનો ડ્રેસ પહેરીને રેકોર્ડ બનાવ્યો હતો, આ બોલિવૂડ એક્ટ્રેસિસે પણ લાખો-કરોડોના ડ્રેસ પહેર્યા હતા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેટ ગાલા 2019ના પિંક કાર્પેટમાં દીપિકા પાદુકોણે 50 લાખ 50 હજારનો ડ્રેસ પહેર્યો હતો

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા તાજેતરમાં મિસ યુનિવર્સ 2021માં જજ તરીકે સામેલ થઈ હતી. એક્ટ્રેસ આ ઈવેન્ટમાં 40 લાખનો ડાયમંડનો બ્લેક ડ્રેસ પહેર્યો હતો. હોલ્ટર ડીપ નેકવાળા આ ડ્રેસને માઈકસ સિન્કોએ ડિઝાઈન કર્યો છે, જેની કિંમત અત્યારે ચર્ચામાં છે. ઉર્વશી પહેલા પણ ઘણી બોલિવૂડ એક્ટ્રેસિસના લાખો-કરોડોના ડ્રેસથી ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે. જાણો તે એક્ટ્રેસિસ અને તેમના ડ્રેસ વિશે-

દીપિકા પાદુકોણ

મેટ ગાલા 2019ના પિંક કાર્પેટમાં દીપિકા પાદુકોણે જૈક પોસેનનો ડિઝાઈન કરેલું પ્રિન્સેસ ગાઉન પહેર્યો હતું જેની કિંમત 50 લાખ 50 હજાર રૂપિયા છે. આ ડ્રેસને તૈયાર કરવામાં 160 કલાક લાગ્યા હતા.

પ્રિયંકા ચોપરા

ઉર્વશી રાઉતેલા

દુબઈમાં એક ઈવેન્ટમાં ઉર્વશી રાઉતેલાએ દુનિયાનો સૌથી મોંઘો ડ્રેસ પહેર્યો હતો. શુદ્ધ સોનામાંથી બનેલો ડ્રેસ પહેર્યો હતો જેની કિંમત 5 મિલિયન યુએસ ડોલર એટલે કે 37 કરોડ રૂપિયા છે.

સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીતના લગ્નમાં પણ ઉર્વશી પેસ્ટલ કલરનો ડિઝાઈનર લહેંગો પહેર્યો હતો, જેની કિંમત 55 લાખ રૂપિયા હતી.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાયે પોતાના લગ્નના ખાસ દિવસે 75 લાખ રૂપિયાની સાડી પહેરી હતી. આ કાંજીવરમ સાડીને નીતા લુલ્લાએ ડિઝાઈન કરી હતી જેને અસલી સોનાના તારોથી કિંમતી સ્વારોવસ્કી ક્રિસ્ટલથી તૈયાર કરવામાં આવી હતી.

શિલ્પા શેટ્ટી

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પોતાના લગ્નમાં 800 સ્વારોવસ્કી ક્રિસ્ટલવાળી ડિઝાઈનર સાડી પહેરી હતી. આ સાડીને તરુણ તહિલિયાનીએ ડિઝાઈન કરી હતી જેની કિંમત 50 લાખ રૂપિયા છે.

અનુષ્કા શર્મા

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પોતાના લગ્નમાં સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો લહેંગો પહેર્યો હતો જેની કિંમત 30 લાખ રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...