વાઇરલ મીમ / ટ્વિન્કલ ખન્નાએ કોફી વિથ કરણ એપિસોડનો મીમ વીડિયો શેર કર્યો, લખ્યું- આપણે આ નોનસેન્સથી કઈ રીતે દૂર થયા

Twinkle Khanna shared a meme video of the Koffee with Karan episode, wrote- How we got away from this nonsense
X
Twinkle Khanna shared a meme video of the Koffee with Karan episode, wrote- How we got away from this nonsense

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 04:31 PM IST

કોરોના વાઇરસને કારણે ચાલી રહેલ નેશનવાઈડ લોકડાઉનમાં ટ્વિન્કલ ખન્ના પતિ અક્ષય કુમાર અને બાળકો સાથે ઘરે જ સમય પસાર કરી રહી છે. ટ્વિન્કલે સોશિયલ મીડિયા પર એક વાઇરલ મીમ વીડિયો શેર કર્યો છે જેમાં કરણ જોહર, અક્ષય કુમાર અને તે સામેલ છે. આ વીડિયોને એડિટ કરીને એક મીમ વીડિયો બનાવવામાં આવ્યો છે જે ઇન્સ્ટાગ્રામ પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે.

ટ્વિન્કલે વાઇરલ વીડિયો રીપોસ્ટ કરીને લખ્યું કે, મારા ડિયર ફ્રેન્ડ કરણ જોહરે મને આ મોકલ્યું અને અમે બંને ખૂબ હસ્યા. આપણે આ બધી નોનસેન્સથી દૂર કઈ રીતે થયા. તેણે ઓલ્ડ ઇઝ ગોલ્ડનો હેશટેગ પણ માર્યો હતો.

આ કોફી વિથ કરણ શોની પાંચમી સીઝનનો એપિસોડ છે જેમાં ટ્વિન્કલ અને અક્ષય કુમાર મહેમાન હતા. શોના રેપિડ ફાયર રાઉન્ડના સવાલના જવાબમાં ટ્વિન્કલ ખન્ના હટકે જવાબ આપીને કરણ જોહરની બોલતી બંધ કરી દે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી