લગ્ને લગ્ને કુંવારા સેલેબ્સ:ભજનસમ્રાટ અનુપ જલોટાથી લઈ સંજુબાબા-શાહિદ કપૂરની મમ્મી સહિત, કોઈ ત્રણવાર તો કોઈ પાંચવાર ફેરા ફર્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તેલુગુ સુપરસ્ટાર મહેશબાબુનો સાવકો ભાઈ નરેશબાબુ 59 વર્ષની ઉંમરમાં ચોથા લગ્ન કરવા જઈ રહ્યો છે. નરેશબાબુ એક્ટ્રેસ પવિત્રા લોકેશ સાથે લગ્ન કરવાનો છે. નરેશબાબુને ત્રણ લગ્નથી ત્રણ સંતાન છે. જોકે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં માત્ર નરેશબાબુ જ ચોથા લગ્ન કરશે એવું નથી. આ પહેલાં પણ ઘણા સેલેબ્સે ત્રણ કે તેથી વધુ લગ્ન કર્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ મીનાએ તો પાંચ-પાંચ લગ્ન કર્યા હતા. તો આજે આપણે ઇન્ડસ્ટ્રીનાં લગ્ને લગ્ને કુંવારા એક્ટર-એક્ટ્રેસ અંગે વાત કરીશું....

આઇ. એસ. જોહર તથા યશ જોહર (કરન જોહરના પપ્પા) બંને સગા ભાઈઓ છે અને આ રીતે આઇ. એસ. જોહર બોલિવૂડ ડિરેક્ટર-પ્રોડ્યુસર કરન જોહરના મોટા પપ્પા થતા હતા.
આઇ. એસ. જોહર તથા યશ જોહર (કરન જોહરના પપ્પા) બંને સગા ભાઈઓ છે અને આ રીતે આઇ. એસ. જોહર બોલિવૂડ ડિરેક્ટર-પ્રોડ્યુસર કરન જોહરના મોટા પપ્પા થતા હતા.
અન્ય સમાચારો પણ છે...