તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિસ્ટર પર્ફેક્શનિસ્ટની કેમિસ્ટ્રી:આવી હતી આમિર ખાન અને કિરણ રાવની કેમિસ્ટ્રી, દુનિયાની ચિંતા કર્યા વગર જાહેરમાં 'લિપ કિસ' કરતા હતા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે ડિવોર્સ લેવાની જાહેરાત કરી છે. આજે ભલે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હોય પરંતુ એક સમયે બંને વચ્ચે સ્પેશિયલ બોન્ડ અને ગજબની કેમિસ્ટ્રી જોવા મળતી હતી. ફિલ્મનું પ્રમોશન હોય કે પછી કોઈ ફેમિલી ફંક્શન બંને વચ્ચેની કેમિસ્ટ્રી જગજાહેર હતી. ઈવન બંને એટલા ગળાડૂબ પ્રેમમાં હતા કે પબ્લિકલી પણ તેઓ લિપ કિસ કરવામાં અચકાતા નહોતા. 15 વર્ષના લગ્ન જીવનમાં બંનેની કેમિસ્ટ્રી અને બોન્ડ કંઈક આ પ્રકારનો હતો...

દંગલની સક્સેસ પાર્ટી વખતે બંનેનો લિપ લોક

બર્થ ડે સેલિબ્રેશનમાં લિપ લોક

આમિર ખાને મુંબઈના બાંદ્રા સ્થિત ઘરમાં મીડિયા કર્મીઓને આમંત્રિત કર્યા અને કેક કટિંગ કર્યું હતું. તે સમયે આમિરે કિરણને કેક ખવડાવી તેને લિપ કિસ કરી હતી. આ લિપલોકની તસવીરો પણ તે સમયે ખુબ વાઈરલ થઈ હતી.

એક અવોર્ડ ફંક્શનમાં પણ બંને લિપલોક કર્યું હતું.

આમિર અને કિરણની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે. આ કપલ ઘણા લોકોનું ફેવરિટ કપલ છે. એક સમયે કરણ જોહરના શૉ 'કોફી વિથ કરણ'માં બંનેએ હાજરી આપી હતી તે સમયે પણ બંનેએ પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં લિપ કિસ કરી હતી.

આમિરના બર્થ ડે સેલિબ્રેશનમાં બંનેએ આ રીતે એકબીજા માટે પ્રેમ વ્યક્ત કર્યો હતો

આમિર ખાનના બર્થ ડે સેલિબ્રેશનમાં કિરણ પણ આવી હતી. તે સમયની આ તસવીર પણ ખુબ વાઈરલ થઈ હતી. કેક કટિંગમાં બંનેના હેપ્પી ફેસ જોવા મળ્યા હતા.

આમિરના સોશિયલ મીડિયા પર કિરણ રાવ સાથેનો હેપ્પીનેસ ટુગેધર વાળો ફોટો

અન્ય સમાચારો પણ છે...