23 જાન્યુઆરીએ અથિયા-કેએલ રાહુલ ફેરા ફરશે:સુનીલ શેટ્ટીના 6200 સ્ક્વેર ફુટમાં ફેલાયેલા 17 વર્ષ જૂના બંગલામાં વેડિંગ ફંક્શન યોજાશે

મુંબઈ11 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી તથા ઇન્ડિયન ક્રિકેટર કેએલ રાહુલ 23 જાન્યુઆરીએ લગ્ન કરવાના હોવાની ચર્ચા છે. બંનેના વેડિંગ ફંક્શન 20 જાન્યુઆરીથી થશે. સુનીલ શેટ્ટીની દીકરી અથિયા ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં લગ્ન કરશે. અથિયા-કેએલ રાહુલના લગ્નની ચર્ચા વચ્ચે આપણે સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસની તસવીરો પર નજર કરીએ...

અથિયા મુંબઈની દોડધામથી દૂર શાંતિ મેળવવા ફાર્મહાઉસ પર આવતી હોય છે.

આ તસવીરમાં અથિયા ભાઈ અરહાન સાથે જોવા મળે છે.

આ ફાર્મહાઉસનો પૂલ સાઇડ એરિયા છે. બુદ્ધનું સ્ટેચ્યૂ આ જગ્યાને સ્પેશિયલ બનાવે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ફાર્મહાઉસ 6200 સ્ક્વેર ફુટમાં ફેલાયેલું છે.

સુનીલ શેટ્ટીને ડૉગ્સ બહુ જ ગમે છે. આ જ કારણે ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં સુનીલ શેટ્ટીએ ઘણાં ડૉગ્સ રાખ્યા છે.

આ તસવીરમાં સુનીલ પોતાની પત્ની માના સાથે ગાર્ડન એરિયામાં જોવા મળે છે.

સુનીલ શેટ્ટી દીકરા અરહાન સાથે ગાર્ડન એરિયામાં ડૉગ્સ સાથે જોવા મળે છે.

અથિયા અવાર-નવાર ફાર્મહાઉસની તસવીરો સો.મીડિયામાં શૅર કરતી હોય છે.

અરહાન શેટ્ટી ડૉગ્સ સાથે.
અરહાન શેટ્ટી ડૉગ્સ સાથે.
અથિયાની આ તસવીર જોઈને લાગે છે કે તે ઠંડીમાં તડકાની મજા માણી રહી છે.

અથિયાને પણ પિતાની જેમ ડૉગ્સ ઘણાં જ ગમે છે.

સુનીલ શેટ્ટીનું આ ફાર્મહાઉસ 17 વર્ષ જૂનું છે.

આ ઘરમાં 5 બેડરૂમની સાથે મોટું ગાર્ડન તથા એક સ્વિમિંગ પૂલ પણ છે.

માતા માના શેટ્ટી સાથે અથિયા.

અથિયા પોતાની મસ્તીમાં મસ્ત જોવા મળે છે.
અથિયા પોતાની મસ્તીમાં મસ્ત જોવા મળે છે.
અથિયા છેલ્લે 2019માં 'મોતીચૂર ચકનાચૂર'માં જોવા મળી હતી.

સુનીલના આ ફાર્મહાઉસમાં પ્રાઇવેટ ગાર્ડન પણ છે.

ફાર્મહાઉસમાંથી ખંડાલાનો સુંદર વ્યૂ નજરે પડે છે.

આ ફાર્મહાઉસને જ્હોન અબ્રાહમના ભાઈ એલન અબ્રાહમે કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...