સોશિયલ મીડિયામાં વિરોધ અને સપોર્ટ / ભારત સરકારે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો, વાત માત્ર ટિકટોકની જ થાય છે

The Indian government has banned 59 Chinese apps but social media users talked only Tiktok
X
The Indian government has banned 59 Chinese apps but social media users talked only Tiktok

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 08:16 AM IST

મુંબઈ. 29 જૂન, સોમવારના રોજ મોદી સરકારે 59 ચાઈનીઝ એપ્સને દેશની સુરક્ષા માટે જોખમ હોવાનું કહીને બૅન કરી દીધી હતી. ભારત-ચીન વચ્ચે સતત વધી રહેલા સીમા વિવાદ બાદથી ચાઈનીઝ એપ્સ બૅન કરવાની માગણી બુલંદ બની હતી જોકે, સરકારે ભલે 59 એપ્સ બૅન કરી હોય પરંતુ સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચા તો ટિકટોકની જ થાય છે.

ટિકટોક પર પ્રતિબંધ મૂકાતા યુઝર્સમાં બે ભાગ પડી ગયા છે. એક પક્ષ કહી રહ્યો છે કે ટિકટોક જેવી એપ્સથી દેશની સુરક્ષાને જોખમ હતું અને આની પર બૅન મૂકીને સરકારે યોગ્ય કામ કર્યું છે. તો બીજો પક્ષ કહી રહ્યો છે કે ટિકટોકમાં કામ કરતા લોકોની નોકરી તથા આર્ટિસ્ટ પાસેથી પ્લેટફોર્મ લઈ લેવામાં આવ્યું છે. 

યુઝર ટિકટોક બૅનને દેશહિતમાં ઉઠાવેલું પગલું ગણાવ્યું

બૅનના વિરોધમાં યુઝરે કહ્યું, નોકરી તો ભારતીયોની ગઈ છે

પક્ષ-વિપક્ષની વચ્ચે મજા લેતા લોકોની પણ ખોટ નથી

અમારા મોબાઈલમાં તો પહેલેથી જ ટિકટોક નથી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી