જ્યારે મેલ એક્ટર્સે પહેરી નાકમાં નથ:લૂપ લપેટામાં તાહિર રાજે નાકમાં નથ પહેરી, આ પહેલા બોલિવૂડના આ કલાકારોએ નાક વીંધાવ્યું હતું

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપસી પન્નુ અને તાહિર રાજ ભસીનની અપકમિંગ ફિલ્મ લૂપ લપેટાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં તાહિરનો લુક એકદમ અલગ જોવા મળી રહ્યો છે. તાહિરે નાકમાં નથ પહેરી છે. જો કે, તાહિર પહેલો મેલ એક્ટર નથી કે જેણે નાકમાં નથ પહેરી હોય, તેના પહેલા પણ ઘણા સ્ટાર્સ આવું કરી ચૂક્યા છે. જુઓ નોઝપીનની સાથે સ્ટાર્સના લુક...

રણવીર સિંહ- મેગેઝીનના કવર માટે નથ પહેરી હતી

આમિર ખાન- નાક જ નહીં કાન પણ વીંધાવ્યા હતા.

અક્ષય કુમાર- 90ના દાયકામાં ફોટોશૂટ કરાવ્યું હતું

આયુષ્માન ખુરાના- નોઝપીન પહેરે છે અને નેઈલ પેન્ટ લગાવે છે

આયુષ્માન પણ પોતાના લુકની સાથે એક્સપિરિમેન્ટ માટે જાણીતો છે. શુભ મંગલ જ્યાદા સાવધાનમાં તેને એક નોઝપીન પહેરી હતી. એટલું જ નહીં તેને એક મેગેઝીન કવર માટે પોતાના નખ પર નેઈલ પોલીશ પણ લગાવી હતી.
આયુષ્માન પણ પોતાના લુકની સાથે એક્સપિરિમેન્ટ માટે જાણીતો છે. શુભ મંગલ જ્યાદા સાવધાનમાં તેને એક નોઝપીન પહેરી હતી. એટલું જ નહીં તેને એક મેગેઝીન કવર માટે પોતાના નખ પર નેઈલ પોલીશ પણ લગાવી હતી.

મિથુન ચક્રવર્તી- બદલો લેવા પહેરી હતી નાકમાં નથ

1998માં આવેલી મિથુનની ફિલ્મ શેર-એ-હિન્દુસ્તાનમાં તે ઈન્સ્પેક્ટર ક્રાંતિ કુમારના રોલમાં હતો. ફિલ્માં એક ગુંડો નિર્દયતાથી તેનું અપમાન કર્યા પછી તેના નાકમાં એક નથ નાખે છે. ક્રાંતિ અપમાનની યાદમાં તેને પહેરે છે અને પોતાનો બદલો લેવા તે જ નથ ગુંડાની નાકમાં પહેરાવે છે.

કૃણાલ કપૂર- ડાયમંડ સ્ટડથી હોટ લુક મેળવ્યો

અન્ય સમાચારો પણ છે...