દિવાળી સેલિબ્રેશન:ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં અભિ-એશથી લઈ કાજોલ-રવિના સહિતના સ્ટાર્સ જોવા મળ્યા

મુંબઈ2 મહિનો પહેલા

બોલિવૂડમાં દિવાળી સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. ક્રિતિ સેનન, આયુષ્માન ખુરાના, પ્રોડ્યૂસર રમેશ તૌરાણીની દિવાળી પાર્ટી બાદ હવે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ આવી હતી.

પાર્ટીમાં કોણ કોણ આવ્યું?
વિકી કૌશલ પત્ની કેટરીના કૈફ સાથે, સુહાના ખાન, અનન્યા પાંડે, જાહન્વી કપૂર, ખુશી કપૂર, કિઆરા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કરન જોહર, નોરા ફતેહી, માધુરી દીક્ષિત, સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન, રાધિકા મર્ચન્ટ, શ્લોકા અંબાણી, અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય, કાજોલ, રવિના ટંડન, અર્પિતા ખાન, આયુષ શર્મા, કાજોલ, મલાઈકા અરોરા, આદિત્ય રોય કપૂર સહિતનાં સેલેબ્સ હાજર રહ્યાં હતાં.

શિલ્પા શેટ્ટી બહેન શમિતા સાથે આવી હતી. બંને ટ્રેડિશનલ લુકમાં ઘણી જ એટ્રેક્ટિવ લાગતી હતી. કાર્તિક આર્યન વ્હાઇટ તથા બ્લૂ ટ્રેડિશનલ આઉટફિટમાં હેન્ડસમ લાગતો હતો.

માધુરી દીક્ષિત પતિ શ્રીરામ નેને સાથે આવી હતી. નીલમ કોઠારી, સલમાન ખાનની બહેન અલવીરા ખાન-અતુલ અગ્નિહોત્રી, અનુષા દાંડેકર, પુનીત મલ્હોત્રા, આલિયા ભટ્ટની બહેન શાહીન પણ આવી હતી. નીતાશા નંદા પણ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી હતી.

તસવીરોમાં માણો મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટી.....

વિકી-કેટરીના.
વિકી-કેટરીના.
કરિશ્મા કપૂર.
કરિશ્મા કપૂર.
સારા અલી ખાન.
સારા અલી ખાન.
સુહાના તથા અનન્યા પાંડે.
સુહાના તથા અનન્યા પાંડે.
કિઆરા અડવાણી.
કિઆરા અડવાણી.
કાજોલ.
કાજોલ.
શમિતા-શિલ્પા શેટ્ટી.
શમિતા-શિલ્પા શેટ્ટી.
જાહન્વી તથા ખુશી.
જાહન્વી તથા ખુશી.
કરન જોહર.
કરન જોહર.
સિદ્ધાર્થ મલ્હોત્રા.
સિદ્ધાર્થ મલ્હોત્રા.
કાર્તિક આર્યન.
કાર્તિક આર્યન.
માધુરી દીક્ષિત-શ્રીરામ નેને.
માધુરી દીક્ષિત-શ્રીરામ નેને.
નીલમ કોઠારી.
નીલમ કોઠારી.
અનુષા દાંડેકર.
અનુષા દાંડેકર.
અલવીરા-અતુલ અગ્નિહોત્રી.
અલવીરા-અતુલ અગ્નિહોત્રી.
પુનિત મલ્હોત્રા.
પુનિત મલ્હોત્રા.
શાહિન ભટ્ટ.
શાહિન ભટ્ટ.
નીતાશા નંદા
નીતાશા નંદા
અભિષેક બચ્ચન તથા ઐશ્વર્યા રાય.
અભિષેક બચ્ચન તથા ઐશ્વર્યા રાય.
રવિના ટંડન, એશ, માધુરી-શ્રીરામ, મનીષ મલ્હોત્રા
રવિના ટંડન, એશ, માધુરી-શ્રીરામ, મનીષ મલ્હોત્રા
અન્ય સમાચારો પણ છે...