તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપલ ગોલ્સ:સોનમ કપૂરે પતિ આનંદ અહુજાના વખાણ કરતા લખ્યું, તું મારી દરેક લાગણીને સમજે છે

દિલ્હી9 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોનમ કપૂરે પતિ આનંદ અહુજાના વખાણ કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. પોસ્ટમાં સોનમે લખ્યું છે કે, દુનિયાના સૌથી બેસ્ટ પતિના વખાણ કરવા માટેની પોસ્ટ..જે મારી દરેક લાગણીને એકદમ સારી રીતે સમજે છે અને મને અઢળક પ્રેમ કરે છે. મને નથી ખબર હું તારા વગર શું કરત. લવ યુ.

સોનમે આનંદનો એક પપી સાથેનો ફોટો પણ શેર કર્યો છે. સોનમ એક ડોગ પાળવા ઇચ્છતી હતી. તે પોસ્ટ પર તેની એક ફ્રેન્ડે કમેન્ટ પણ કરી હતી કે, સો રેડી ફોર અ બેબી. સોનમે તેની ઇન્સ્ટા સ્ટોરી શેર કરી જેમાં તેને લખ્યું હતું, અમે લંડનમાં એક પપી અડોપ્ટ કરવા ઇચ્છીએ છીએ કોઈને ખબર છે કઈ રીતે?

View this post on Instagram

Why is this so cute.. 😍 @anandahuja @jalan_varun

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on May 13, 2020 at 10:30pm PDT

સોનમ કપૂર અને આનંદનાં લગ્ન 2018માં મુંબઈમાં ભવ્ય રીતે થયા હતા. હાલ સોનમ લોકડાઉનમાં દિલ્હીમાં પતિ અને સાસુ સસરા સાથે સમય પસાર કરી રહી છે. સોનમે તેના આલીશાન ઘરના ફોટોઝ શેર કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો