તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ હોમ:સોનાક્ષી સિંહાએ 'રામાયણ' બંગલાનો ટોપ ફ્લોર રિ-ડિઝાઈન કરાવ્યો, જુઓ ઘરની ખાસ તસવીરો

મુંબઈ6 દિવસ પહેલા

સોનાક્ષી સિંહા પોતાના પેરેન્ટ્સ તથા ભાઈઓ સાથે મુંબઈના જુહૂ સ્થિત રામાયણ બંગલોમાં રહે છે. હાલમાં જ સોનાક્ષીએ બંગલાના ટોપ ફ્લોરને રિ-ડિઝાઈન કર્યો હતો. આર્ટ ડિરેક્ટર તથા ઇન્ટિરિયર ડિઝાઈનર રૂપિન સૂચકે સોનાક્ષીનો આખો ફ્લોર ડિઝાઈન કર્યો છે. રૂપિને આ પહેલાં આલિયા ભટ્ટની ઓફિસ ડિઝાઈન કરી હતી.

સોનાક્ષીએ પોતાના નવા ફ્લોર અંગે કહ્યું હતું, 'મને ખ્યાલ છે કે જે લોકો પેરેન્ટ્સ સાથે રહેતા હોય છે તે આ વાત સમજી શકશે. મને મારી પોતાની જગ્યા જોઈતી હતી. આમ તો મારો પોતાનો રૂમ હતો પરંતુ આ રીતે આખો ફ્લોર મારો હોય તેવું પહેલી જ વાર બન્યું છે. હું અને રૂપિન મારા અપાર્ટમેન્ટની ડિઝાઈન અંગે એકદમ સ્પષ્ટ હતા. લૉકડાઉનમાં હું અલગ-અલગ વેબસાઈટ્સ તથા ફોટોઝ જોતી હતી અને કેવી રીતે ફ્લોરને સજાવવો તે અંગે રિસર્ચ કરતી હતી.'

રૂપિને આ ફિલ્મમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે
રૂપિને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આર બાલ્કી, ગૌરી શિંદે, સંજય લીલા ભણસાલી, અનુભવ સિંહા તથા રાજ એન્ડ ડીકે સાથે આસિસ્ટન્ટ આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.

સોનાક્ષીના ટોપ ફ્લોરની તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો