પ્રી-વેડિંગ ફંક્શન તસવીરોમાં:રણબીર-આલિયાની મહેંદીમાં બહેનો બનીઠનીને આવી, કરન જોહરે યલો કુર્તામાં જોરદાર એન્ટ્રી પાડી

મુંબઈ3 મહિનો પહેલા
ડાબેથી, કરિશ્મા, કરન તથા કરીના.

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના પ્રી-વેડિંગ ફંક્શન આજથી (13 એપ્રિલ)થી શરૂ થઈ ગયાં છે. સૌ પહેલા ગણેશજીની પૂજા વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ મહેંદી ફંક્શન યોજાશે. મહેંદી ફંક્શનની સાથે જ સંગીત સેરેમની યોજવામાં આવશે. માનવામાં આવે છે કે કપૂર તથા ભટ્ટ પરિવાર અલગથી સંગીત સેરેમની યોજશે નહીં.

28 મહેમાનની હાજરીમાં લગ્ન કરશે
આલિયા તથા રણબીરના લગ્નમાં માત્ર 28 મહેમાન હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીર તથા આલિયાએ આટલા જ મહેમાનોને બોલાવવાનો આગ્રહ રાખ્યો હતો, આથી જ બહુ જ ઓછા મહેમાનોને બોલાવવામાં આવ્યા છે.

લગ્ન પહેલાં પિતૃ પૂજા થશે
લગ્ન પહેલાં કપૂર પરિવાર પિતૃ પૂજા કરશે. આ પૂજા રણબીર કપૂર કરશે. ત્યાર બાદ જાન નીકળશે.

પ્રી-વેડિંગ ફંક્શનમાં જુઓ કોણ કોણ આવ્યું?

નીતુ સિંહ, સમારા તથા રિદ્ધિમા.
નીતુ સિંહ, સમારા તથા રિદ્ધિમા.
રીમા જૈન.
રીમા જૈન.
નિતાશા નંદા.
નિતાશા નંદા.
કરિશ્મા-કરીના.
કરિશ્મા-કરીના.
અયાન મુખર્જી.
અયાન મુખર્જી.
નીતુ સિંહ દોહિત્રી તથા દીકરી સાથે.
નીતુ સિંહ દોહિત્રી તથા દીકરી સાથે.
રિદ્ધિમા દીકરી સાથે.
રિદ્ધિમા દીકરી સાથે.
રીમા જૈન.
રીમા જૈન.
કરિશ્મા કપૂર તથા અરમાન જૈન.
કરિશ્મા કપૂર તથા અરમાન જૈન.
અરમાન જૈન, રીમા જૈન તથા કરિશ્મા.
અરમાન જૈન, રીમા જૈન તથા કરિશ્મા.
કરન જોહર.
કરન જોહર.
કરીના કપૂર.
કરીના કપૂર.
અરમાન જૈને ગયા મહિને પગની સર્જરી કરાવી હતી.
અરમાન જૈને ગયા મહિને પગની સર્જરી કરાવી હતી.
મહેશ ભટ્ટ-પૂજા ભટ્ટ.
મહેશ ભટ્ટ-પૂજા ભટ્ટ.
અરમાન જૈનની પત્ની અનીસા
અરમાન જૈનની પત્ની અનીસા
આલિયા ભટ્ટનો ભાઈ રાહુલ ભટ્ટ.
આલિયા ભટ્ટનો ભાઈ રાહુલ ભટ્ટ.