પાર્ટી Pics:કરિશ્મા કપૂરની પાર્ટીમાં બહેન કરીનાનો એકદમ સિમ્પલ લુક તો મલાઈકા અરોરા સ્ટનિંગ લાગી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરિશ્મા કપૂરની પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ આવ્યા

ગુરુવાર, 5 મેના રોજ બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે પોતાના ઘરે પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં કરીના કપૂર, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, ફિલ્મમેકર કરન જોહર, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા તથા એક્ટર સંજય કપૂર આવ્યા હતા.

સ્ટાઇલિસ્ટ લુકમાં મલાઈકા અરોરા
મલાઈકા અરોરાએ બોડી હગીંગ ટોપ તથા મેચિંગ પેન્ટ પહેર્યું હતું. આ સાથે જ તેણે મેચિંગ હાઇ હીલ્સથી લુક કમ્પ્લિટ કર્યો હતો. કરીના કપૂર સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેણે કફ્તાન પહેર્યું હતું. અમૃતા અરોરા તથા મહિપ કપૂર વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં જોવા મળ્યાં હતાં.

તસવીરોમાં કરિશ્મા કપૂરની પાર્ટી....

કરીના કપૂર.
કરીના કપૂર.
સંજય કપૂર તથા મહીપ કપૂર.
સંજય કપૂર તથા મહીપ કપૂર.
મલાઈકા અરોરા.
મલાઈકા અરોરા.
મનીષ મલ્હોત્રા.
મનીષ મલ્હોત્રા.
મનીષ મલ્હોત્રા, કરીના, કરિશ્મા.
મનીષ મલ્હોત્રા, કરીના, કરિશ્મા.
કરિશ્માએ વિવિધ વાનગીઓ મહેમાનોને સર્વ કરી હતી.
કરિશ્માએ વિવિધ વાનગીઓ મહેમાનોને સર્વ કરી હતી.
મહિપ કપૂર તથા અમૃતા અરોરા.
મહિપ કપૂર તથા અમૃતા અરોરા.
કરન જોહર.
કરન જોહર.
અકસ્માત બાદ મલાઈકા અરોરા સૌ પહેલાં રણબીર-આલિયાની વેડિંગ પાર્ટીમાં ગઈ હતી.
અકસ્માત બાદ મલાઈકા અરોરા સૌ પહેલાં રણબીર-આલિયાની વેડિંગ પાર્ટીમાં ગઈ હતી.
અકસ્માત થયાના 15 દિવસ બાદ મલાઈકાએ કામ શરૂ કર્યું હતું.
અકસ્માત થયાના 15 દિવસ બાદ મલાઈકાએ કામ શરૂ કર્યું હતું.
અકસ્માત બાદ મલાઈકા ઘણી જ ડરી ગઈ હતી.
અકસ્માત બાદ મલાઈકા ઘણી જ ડરી ગઈ હતી.
કરીના કપૂર.
કરીના કપૂર.