તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાપ્પાનું વિસર્જન:શિલ્પા શેટ્ટીએ સાસુ-સસરા સાથે ઘરમાં જ ગણપતિનું વિસર્જન કર્યું, સલમાનની બહેને પણ ગણેશજીને ભાવભીની વિદાય આપી

મુંબઈ4 દિવસ પહેલા
  • સેલેબ્સે દોઢ દિવસ માટે ઘરે ગણેશજીની સ્થાપના કરી હતી.

બોલિવૂડ સેલેબ્સ પણ ગણેશોત્સવ ધામધૂમથી સેલિબ્રેટ કરતા હોય છે. ઘણાં બોલિવૂડ સ્ટાર્સ દોઢ દિવસ માટે ગણપતિજીની સ્થાપના પોતાના ઘરે કરતાં હોય છે. દોઢ દિવસ બાદ તેઓ બાપ્પાનું વિસર્જન કરે છે. શિલ્પા શેટ્ટી, સલમાન ખાનની બહેન અર્પિતા ખાન, પદ્મિની કોલ્હાપુરે તથા અનન્યા પાંડેએ દોઢ દિવસ બાદ ગણેશજીનું વિસર્જન કર્યું હતું.

શિલ્પાએ પતિ વગર ફેસ્ટિવલ સેલિબ્રેટ કર્યો
શિલ્પા શેટ્ટીએ 12 વર્ષ બાદ પહેલી જ વાર પતિ રાજ કુંદ્રા વગર ગણેશોત્સવ સેલિબ્રેટ કર્યો હતો. ગણપતિ વિસર્જનમાં શિલ્પા શેટ્ટીના સાસુ-સસરા તથા તેની મમ્મી હાજર રહ્યાં હતાં. શિલ્પા તથા તેના સંતાનોએ એક જ જેવા કપડાં પહેર્યાં હતાં.

બોલિવૂડ એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરેના દીકરા પ્રિયાંક શર્માએ પરિવાર સાથે ગણપતિ વિસર્જન કર્યું હતું. સલમાન ખાનની બહેન અર્પિતાએ આ વર્ષે ભાઈ વગર જ ગણપતિજીની સ્થાપના તથા વિસર્જન કર્યું હતું.

તસવીરોમાં જુઓ બાપ્પાનું વિસર્જન....

શિલ્પા શેટ્ટી દીકરા વિઆન તથા મિત્રો સાથે
શિલ્પા શેટ્ટી દીકરા વિઆન તથા મિત્રો સાથે
વિઆન સાથે શિલ્પા શેટ્ટી
વિઆન સાથે શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીનો પતિ 19 જુલાઈથી જેલમાં છે.
શિલ્પા શેટ્ટીનો પતિ 19 જુલાઈથી જેલમાં છે.
શિલ્પા દર વર્ષે ગણેશજીની સ્થાપના પોતાના ઘરે કરે છે.
શિલ્પા દર વર્ષે ગણેશજીની સ્થાપના પોતાના ઘરે કરે છે.
શિલ્પાએ ઘરમાં જ કુંડ બનાવીને બાપ્પાનું વિસર્જન કર્યું હતું.
શિલ્પાએ ઘરમાં જ કુંડ બનાવીને બાપ્પાનું વિસર્જન કર્યું હતું.
શિલ્પાના સાસુ-સસરા પણ આવ્યા હતા.
શિલ્પાના સાસુ-સસરા પણ આવ્યા હતા.
શિલ્પા શેટ્ટી વિસર્જન દરમિયાન
શિલ્પા શેટ્ટી વિસર્જન દરમિયાન
અર્પિતા ખાને ઘરમાં બે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી હતી
અર્પિતા ખાને ઘરમાં બે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી હતી
અર્પિતાએ ફૂલોથી ડેકોરેશન કર્યું હતું.
અર્પિતાએ ફૂલોથી ડેકોરેશન કર્યું હતું.
વિસર્જન દરમિયાન અર્પિતા ખાન
વિસર્જન દરમિયાન અર્પિતા ખાન
વિસર્જન દરમિયાન સોહેલ ખાન, આયુષ શર્મા તથા અર્પિતા
વિસર્જન દરમિયાન સોહેલ ખાન, આયુષ શર્મા તથા અર્પિતા
અનન્યા પાંડે વિસર્જન દરમિયાન
અનન્યા પાંડે વિસર્જન દરમિયાન
અનન્યા પાંડે
અનન્યા પાંડે
પ્રિયાંક શર્મા વિસર્જન દરમિયાન
પ્રિયાંક શર્મા વિસર્જન દરમિયાન