તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ લાઈફ:શાહિદ કપૂરની પત્ની બિકીનીમાં જોવા મળી, મીરા રાજપૂતે બિકીની બૉડીને ઍવકાડો સાથે સરખાવી

મુંબઈ14 દિવસ પહેલા

શાહિદ કપૂરની પત્ની સોશિયલ મીડિયામાં બોલિવૂડ સેલેબ જેટલી જ લોકપ્રિય છે. તે સોશિયલ મીડિયામાં રસપ્રદ પોસ્ટ શૅર કરતી હોય છે. હાલમાં જ મીરાએ એક તસવીર શૅર કરી હતી. તેણે બિકીની બૉડીની તુલના ઍવકાડો સાથે કરી હતી.

મીરાએ બિકીની તસવીર શૅર કરી

મીરાએ બિકીની પહેરીને એક તસવીર શૅર કરી હતી. તેણે કેપ્શનમાં કહ્યું હતું, 'બિકીની બૉડીઝ ઍવકાડો જેવી હોય છે. તૈયાર થવા માટે લાંબી રાહ જોવી પડે છે અને એક દિવસ બાદ જ આ બેકાર થઈ જાય છે.'

20 હજારનું સ્કર્ટ પહેર્યું હતું

હાલમાં જ મીરાએ સો. મીડિયામાં એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં મીરાએ પિંક એન્ડ બ્લૂ રંગનું સ્કર્ટ તથા ટોપ પહેર્યું હતું. આ આઉટફિટ ડિઝાઈનર સાક્ષા તથા કિન્નીના હતાં. આ સમર આઉટફિટની કિંમત 20 હજાર રૂપિયા હતા.

હાલમાં જ ગોવામાં વેકેશન મનાવ્યું
મીરા પતિ શાહિદ તથા બાળકો સાથે ગોવામાં વેકેશન મનાવવા ગઈ હતી. મીરાએ સો. મીડિયામાં ગોવા વેકેશનની ઘણી તસવીરો શૅર કરી હતી.

સો.મીડિયામાં એક્ટિવ
મીરા રાજપૂત સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. મીરા એટલી ફિટ છે કે તેને જોઈને કોઈ એમ ના કહે કે તે બે સંતાનોની માતા છે. તે ફિટનેસ અંગે ઘણી જ સજાગ છે.

2015માં શાહિદ-મીરાએ લગ્ન કર્યાં હતાં

મીરા રાજપૂતે જુલાઇ 2015માં શાહિદ કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. મીરા દિલ્હીનીછે. મીરા પતિ શાહિદ કરતાં 13 વર્ષ નાની છે. લગ્ન પછીના એક વર્ષ બાદ જ મીરાએ 26 ઓગસ્ટ 2016માં દીકરી મીશાને જન્મ આપ્યો હતો. મીરા પતિ શાહિદ કપૂર સાથે 'કોફી વિથ કરન'ની પાંચમી સીઝનમાં જોવા મળી હતી. વર્ષ 2018માં મીરાએ દીકરા ઝૈનને જન્મ આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો