તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવો ખુશી વહેંચીએ:સાથે મળીને અંધકાર હટાવીએ, ચાલો આશાથી ભરેલી સાર્થક દિપાવલી મનાવીએ

અમદાવાદ5 મહિનો પહેલા

દિપાવલી રોશનીનો તહેવાર છે. દરેક ઘર તથા આંગણાની સાથે દરેક ચહેરાને પણ રોશન કરવાનો દિવસ. કોરોનાકાળમાં દેશ સૌથી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. આવામાં માનવતા જ એ આશા છે, જે તમામના હૃદયને રોશન કરી શકે છે. જરા આસપાસ નજર તો કરો, જો કોઈ જરૂરિયાતમંદ છે, તો પોતાની ખુશીઓ તેની સાથે વહેંચો. દિવ્ય ભાસ્કરે છેલ્લાં ઘણાં વર્ષોથી સાર્થક દિપાવલીની પહેલ કરે છે. અમારી વિન્રમ વિનંતી છે કે આ દિપાવલીએ પોતાની આસપાસના જરૂરિયાતમંદ લોકોને કંઈક આપો, જેથી તેમના ચહેરા પર પણ દિવાળીની ખુશીઓ જોવા મળે. ચહેરા પર ખુશી લાવવી તે જ સાર્થક દિપાવલી છે.

પોતાના માટે તો બધા જ કરે છે, આ વખતે બીજા માટે કંઈક કરીએ, ચાલો એવી દિવાળી મનાવીએ, દિપાવલી તમારા માટે આનંદમય હોય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો