સમન્સ / સુશાંત કેસમાં સંજના સાંઘીની પૂછપરછ, શેખર કપૂરને સમન્સ

શેખર કપૂર.
શેખર કપૂર.
X
શેખર કપૂર.શેખર કપૂર.

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 06:03 AM IST

મુંબઈ. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે કરેલી આત્મહત્યા કેસમાં બાંદરા પોલીસે મંગળવારે અભિનેત્રી સંજના સાંઘીનું નિવેદન નોંધ્યું હતું. સાથે જ ફિલ્મ દિગ્દર્શક શેખર કપૂરને પણ સમન્સ મોકલાયું છે. ગયા અઠવાડિયે પોલીસે તેને બોલાવી હતી. મંગળવારે સવારે તે પોલીસ સ્ટેશને પહોંચી હતી, જે પછી તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ફિલ્મના શૂટ સમયે સેટ્સ પર સુશાંતનું વર્તન કેવું હતું અને તે માનસિક આઘાતમાં હતો કે કેમ તે વિશે સંજનાને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી