વાઇરલ વીડિયો:સલમાન ખાને બાપ્પાની આરતી કરી, કેટરિના કૈફ-વિકી કૌશલ પણ જોવા મળ્યા

મુંબઈ3 મહિનો પહેલા

દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાનની બહેન અર્પિતા ખાને પોતાના ઘરે ગણેશજી બિરાજમાન કર્યા હતા. ગણેશ ચતુર્થીના દિવસે અર્પિતા તથા આયુષે મુંબઈ સ્થિત પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું હતું. સલમાન ખાને આરતી ઉતારી હતી. અર્પિતાના ઘરે કેટરીના કૈફ, વિકી કૌશલ, જેનેલિયા તથા રિતેશ દેશમુખ સહિતના સેલેબ્સ આવ્યા હતા.

સલમાને સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો
સલમાન ખાને સો.મીડિયામાં ગણેશોત્સવના સેલિબ્રેશનનો વીડિયો પણ શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે બાપ્પાની આરતી ઉતારતો જોવા મળ્યો હતો. પરિવારના સભ્યો તથા મિત્રો પણ હતા. અર્પિતાએ આખા ઘરને ફૂલોથી ડેકોરેટ કર્યું હતું.

સલમાન ખાન કૂલ લુકમાં જોવા મળ્યો હતો. તે વ્હાઇટ શર્ટ તથા બ્લૂ જીન્સમાં હતો. કેટરીનાએ પીળા રંગનો શરારા પહેર્યો હતો અને વિકી કૌશલે પીળા રંગના કુર્તા-ચૂડીદારમાં હતો. બંનેએ અર્પિતાના ઘરની બહાર પોઝ આપ્યો હતો. કેટરીનાની બહેન ઈઝાબેલ પણ આવી હતી.

વિકી-કેટરીના.
વિકી-કેટરીના.
સલમાન ખાન.
સલમાન ખાન.
રિતેશ દેશમુખ-જેનેલિયા બાળકો સાથે.
રિતેશ દેશમુખ-જેનેલિયા બાળકો સાથે.
મિની માથુર, કબીર ખાન.
મિની માથુર, કબીર ખાન.
સોહેલ ખાન તથા સલમા ખાન.
સોહેલ ખાન તથા સલમા ખાન.
હેલન તથા સોહેલ ખાન.
હેલન તથા સોહેલ ખાન.
અરબાઝ ખાન.
અરબાઝ ખાન.
કેટરીનાની બહેન ઈઝાબેલ.
કેટરીનાની બહેન ઈઝાબેલ.
ફિટનેસ ટ્રેનર યાસ્મિન કરાચીવાલા.
ફિટનેસ ટ્રેનર યાસ્મિન કરાચીવાલા.
કોમેડિયન સુનીલ ગ્રોવર.
કોમેડિયન સુનીલ ગ્રોવર.
અન્ય સમાચારો પણ છે...