તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાસ વાતચીત:રોહિત શેટ્ટીએ કહ્યું - થિએટર્સ ક્યારે ખુલશે તેનો જવાબ કોઈની પાસે નથી, હું મેન્ટલી સ્ટ્રોંગ બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું

17 દિવસ પહેલા

થોડા મહિના પહેલાં કોરોનાના વધી રહેલા કેસોને લીધે મહારાષ્ટ્રમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને તેથી જ મુંબઈમાં ઘણી ટીવી સિરિયલોનું શૂટિંગ બંધ થઈ ગયું હતું. જોકે, હવે મહામારીની સ્થિતિમાં સુધારો આવ્યો છે અને આ દરમિયાન રોહિત શેટ્ટીનો શો ‘ખતરો કે ખિલાડી’ પણ લોન્ચ થયો છે. જો કે, રોહિત શેટ્ટીની ફિલ્મની વાત કરીએ તો છેલ્લા 16 મહિનાથી ફિલ્મ 'સૂર્યવંશી'ની રિલીઝની રાહ જોવાઈ રહી છે. બીજી લહેર બાદ થિએટર્સ શરૂ થઈ ગયા હોવા છતા રોહિતે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી નથી . ત્યારે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં રોહિત શેટ્ટીએ શોના શૂટિંગ અને ફિલ્મની રિલીઝ વિશે વાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...