તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રણવીરે તેની અપકમિંગ ફિલ્મ 'સર્કસ'ના સેટથી ફોટો શેર કર્યો છે. આ ફિલ્મ રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બની રહી છે. રણવીરે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે 'સર્કસના સેટ પર સીમ્બા 2ની ફિલ્ડિંગ'. આ ફિલ્મમાં રણવીર સિંહ પ્રથમ વખત ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મની ફિમેલ લીડમાં જેકલિન ફર્નાન્ડિસ અને પુજા હેગડે જોવા મળશે. આ એક કોમેડી ફિલ્મ હશે.આ ફિલ્મ વિલિયમ શેક્સપીયરની બુક કોમેડી ઓફ એરર્સનું અડેપ્શન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
સિમ્બાના બે વર્ષ
રણવીર સિંહ સ્ટારર ફિલ્મ સીમ્બા 2018માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં રણવીર પ્રથમ વખત કરપ્ટેડ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને બે વર્ષ પૂર્ણ થતા રણવીરે એક વીડિયો પોસ્ટ કરી રોહિત શેટ્ટીનો આભાર માન્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.