તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ન્યૂઝ:‘બાહુબલી’ ફેમ રાણા દગ્ગુબાતીએ સગાઈ કરી, સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી અનાઉન્સ કર્યું

10 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉનમાં જ્યારે ઘણા કપલ લગ્ન કરી રહ્યા છે ત્યારે ‘બાહુબલી’ ફેમ રાણા દગ્ગુબાતીએ તેની સગાઈની જાહેરાત કરી છે. રાણાએ ફેન્સને મંગળવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સરપ્રાઈઝ આપી છે. રાણાએ મિહિકા સાથેનો ફોટો શેર કરી લખ્યું કે, અને તેણે હા પાડી.

View this post on Instagram

And she said Yes :) ❤️#MiheekaBajaj

A post shared by Rana Daggubati (@ranadaggubati) on May 12, 2020 at 4:17am PDT

મિહિકા બજાજ હૈદરાબાદમાં જન્મી છે અને ત્યાં જ મોટી થઇ છે. તેને Dew Drop Design Studio નામની ડિઝાઇન ફર્મ છે. સાઉથ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સેલેબ્સે રાણાને અભિનંદન આપ્યા હતા. બંને લગ્ન ક્યારે કરશે તે બાબતે હજુ કોઈ માહિતી બહાર આવી નથી.

રાણા દગ્ગુબાતી એક્ટર અને પ્રોડ્યુસર છે. એક્ટર તરીકે તેની અપકમિંગ ફિલ્મ હાથી મેરે સાથી છે. આ ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુમાં બની છે અને ત્રણેય ભાષાનું ડબિંગ રાણાએ જાતે કર્યું છે. ફિલ્મનું અનાઉન્સમેન્ટ તો 2017માં થયું હતું અને રિલીઝ ડેટ 2 એપ્રિલ 2020 હતી પરંતુ લોકડાઉનને કારણે હવે નવી રિલીઝ ડેટ શેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો