તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટાર પાવર:રામચરણે દેશની પહેલી કસ્ટમાઇઝ મર્સિડિઝ બેન્ઝ મેબેક GLS600 ખરીદી, કિંમત 4 કરોડ રૂપિયા

હૈદરાબાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાઉથ સિનેમાના સુપરસ્ટાર રામચરણે મર્સિડિઝ બેન્ઝ મેબેક GLS600 કાર ખરીદી છે. આ કારની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે.

ડિઝ્ની પ્લસ હોટસ્ટારનો બ્રાન્ડ એમ્બેસડર બન્યો
મેગા પાવર સ્ટાર રામચરણ હવે ડિઝ્ની પ્લસ હોટસ્ટારની સાથે કોલેબોરેટ કરશે. રામચરણ વીડિયો તથા પ્રિન્ટ જાહેરમાં આ ડિજિટલ પ્લેટફોર્મનો પ્રચાર કરશે. આ માટે રામચરણને ત્રણ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

જુનિયર NTR સાથે RRRમાં જોવા મળશે
રામચરણ તથા જુનિયાર NTR ડિરેક્ટર એસએસ રાજમૌલિની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગન, આલિયા ભટ્ટ, શ્રિયા સરણ સહિતના કલાકારો છે. કોરોનાને કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ હજી સુધી ફાઇનલ કરવામાં આવી નથી. રામચરણે શંકરની ફિલ્મ 'RC15'નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં કિઆરા અડવાણી છે.

અન્ય સમાચારો પણ છે...