તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રભાસે વેલેન્ટાઈન ડે પર ફેન્સને ગિફ્ટ આપી:પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર 'રાધે શ્યામ'નું ટીઝર આઉટ, 30 જુલાઈએ થિયેટરમાં રિલીઝ થશે

21 દિવસ પહેલા

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ 'રાધે શ્યામ'નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. મેકર્સે રવિવારે વેલેન્ટાઈન ડે પર રોમેન્ટિક ફિલ્મનું ટીઝર રિલીઝ કરી ફેન્સને ગિફ્ટ આપી છે. પ્રભાસ- પૂજા અને મેકર્સે સોશિયલ મીડિયા પર ટીઝર શેર કર્યું છે. ટીઝર સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે.

'રાધે શ્યામ' 30 જુલાઈના રોજ થિયેટરમાં રિલીઝ થશે
પૂજા હેગડેએ ટીઝર શેર કરી લખ્યું, 'આ વેલેન્ટાઈન, આવો આપણે વર્ષના સૌથી મોટા અનાઉન્સમેન્ટ સાથે પ્રેમનું જશ્ન મનાવીએ. 'રાધે શ્યામ' તમારા નજીકના થિયેટર્સ માં 30 જુલાઈના રોજ રિલીઝ થશે.' પ્રભાસ અને મેકર્સે પણ ટીઝર શેર કરીને આ કેપ્શન લખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો