તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિગ બોસ 14માં 97મો દિવસ:એજાઝ ખાનના ઈઝહાર બાદ ઘરમાં આવી પવિત્રા પૂનિયા, એવિક્શનમાં હાઉસમેટ્સને ઈમોશનલ થતાં જોઈ રોઈ પડ્યો સલમાન ખાન

15 દિવસ પહેલા

બિગ બોસમાં વિકેન્ડ કા વાર એપિસોડ બેહદ ખાસ થવા જઈ રહ્યો છે. આ એપિસોડમાં સલમાન એક તરફ જ્યાં ઘરના સભ્યોને ખિજાતો જોવા મળ્યો. તો બીજી બાજુ તેની આંખો પણ ભરાઈ આવી, આ એપિસોડમાં સલમાન નિક્કી તંબોલીની ડ્યૂટી નિભાવતો જોવા મળ્યો, અને શૉમાં સૌથી મોટું અટ્રેક્શન રહ્યું એજાઝ ખાન અને પવિત્રા પૂનિયાની મોહબ્બત-એ-ઈઝહાર.

ફેમિલિ વીકમાં જ્યારે પવિત્રા ઘરમાં ગેસ્ટ તરીકે આવી તો એજાઝે તેને પોતાની ફિલિંગ્સ જણાવી હતી. 45 વર્ષના એજાઝ અને 32 વર્ષની પવિત્રાની લવસ્ટોરી દર્શકોએ ઘણી પસંદ કરી હતી. સોશિયલ મીડિયા પર #PAVIJAZ પણ ટ્રેન્ડ થયુ છે. તો બીજી તરફ અભિનવ-રૂબિના અને અલી-જાસ્મીનની જોડી નોમિનેટ છે. જેમાંથી જાસ્મીનના એવિક્ટ થવા પર સલમાન ખુદ રોઈ પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser