તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડિંગ બેલ્સ:4 મહિના પછી ‘કુછ કુછ હોતા હૈ’નો સાઈલન્ટ સરદાર લગ્ન કરવાનો છે, પરઝાન દસ્તુરની દુલ્હન ડેલના શ્રોફ બનશે

એક મહિનો પહેલા

શાહરૂખ, કાજોલ અને રાની મુખર્જીની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં સાઈલન્ટ સરદાર કિડ બનેલો પરઝાન દસ્તુર લગ્ન કરવાનો છે. પરઝાને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ડેલના શ્રોફ સાથે સગાઈ કરી હતી. તે સમયનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને લખ્યું અમે ફેબ્રુઆરી 2021માં લગ્ન કરવાના છીએ.

પરઝાનની પ્રોડક્શન કંપની છે
પરઝાને લખ્યું છે, જ્યારે તેણે હા પાડી હતી તે વર્ષનો સૌથી સુંદર દિવસ હતો. હવે માત્ર 4 મહિના જ બાકી છે. પરઝાને ‘કુછ કુછ હોતા હૈ’ પછી ‘મોહબ્બતે’, ‘કહો ના પ્યાર હૈ’, ‘હાથ કા અંડા’, ‘બ્રેક કે બાદ’, ‘હૈ દિલ બાર બાર’, ‘પોકેટ મમ્મી’, ‘કભી ખુશી કભી ગમ’માં દેખાયો હતો. પરઝાને 2009માં પીયુષ ઝાની ફિલ્મ ‘સિકંદર’માં લીડ રોલ પ્લે કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો